ક્યારેક તો મને મળવા આવ,
ક્યારેક તો
મને મળવા આવ,
રવિવાર સમજીને તું
ફરવા આવ !!
kyarek to
mane malava aav,
ravivar samajine tu
farava aav !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમનો પહેલો નિયમ જ કંઇક
પ્રેમનો પહેલો
નિયમ જ કંઇક એવો છે,
જુદાઈ સહો અને ખોટું ખોટું
હસતા રહો !!
premano pahelo
niyam j kaik evo chhe,
judai saho ane khotu khotu
hasata raho !!
Breakup Shayari Gujarati
3 years ago
એકલો જીવી લઈશ હું તમારા
એકલો જીવી
લઈશ હું તમારા વગર,
ઘડી બે ઘડી રહીને મારી
આદત ખરાબ ના કરો !!
ekalo jivi
laish hu tamara vagar,
ghadi be ghadi rahine mari
aadat kharab na karo !!
Breakup Shayari Gujarati
3 years ago
મંઝીલ સુધી પહોંચતા પહોંચતા એક
મંઝીલ સુધી પહોંચતા
પહોંચતા એક વાત સમજાઈ ગઈ,
કે મારા હમસફરની રાહ તો
ક્યારની બદલાઈ ગઈ !!
manjhil sudhi pahochata
pahochata ek vat samajai gai,
ke mara hamasafarani rah to
kyarani badalai gai !!
Breakup Shayari Gujarati
3 years ago
ખુશ તો એ પણ નહીં
ખુશ તો એ પણ
નહીં હોય હો સાહેબ,
પણ આ મજબૂરી નામનો
શબ્દ ગેમ રમી જાય છે !!
khush to e pan
nahi hoy ho saheb,
pan majaburi namano
shabd game rami jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કેટલી રાહ જોઈ અમે તમારી,
કેટલી રાહ
જોઈ અમે તમારી,
પણ તમે ના આવ્યા તે
ના જ આવ્યા !!
ketali rah
joi ame tamari,
pan tame na aavya te
na j aavya !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં
ક્યારેક સપનું તો ક્યારેક
આંખોમાં પાણી મોકલી દે છે,
એ પોતે નથી આવતા પણ પોતાની
નિશાની મોકલી દે છે !!
kyarek sapanu to kyarek
aankhom pani mokali de chhe,
e pote nathi aavat pan potani
nishani mokali de chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઇંતજાર તારો જ છે, પણ
ઇંતજાર તારો જ છે,
પણ તું મને હવે ના જોઈએ !!
intajar taro j chhe,
pan tu mane have na joie !!
Breakup Shayari Gujarati
3 years ago
એના જવાથી મારી જિંદગીમાં એમ
એના જવાથી મારી
જિંદગીમાં એમ અંધારું થયું,
જેમ ઘરમાં અચાનક વીજળી
જતી રહે છે !!
ena javathi mari
jindagima em andharu thayu,
jem ghar ma achanak vijali
jati rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જેની સાથે આખી રાત વાતો
જેની સાથે
આખી રાત વાતો થતી,
આજે એનો એક મેસેજ પણ
નથી આવતો !!
jeni sathe
aakhi rat vato thati,
aaje eno ek message pan
nathi aavato !!
Breakup Shayari Gujarati
3 years ago