

મંઝીલ સુધી પહોંચતા પહોંચતા એક
મંઝીલ સુધી પહોંચતા
પહોંચતા એક વાત સમજાઈ ગઈ,
કે મારા હમસફરની રાહ તો
ક્યારની બદલાઈ ગઈ !!
manjhil sudhi pahochata
pahochata ek vat samajai gai,
ke mara hamasafarani rah to
kyarani badalai gai !!
Breakup Shayari Gujarati
2 years ago