હશે કોઈક જે આવશે જીવનમાં
હશે કોઈક
જે આવશે જીવનમાં ફરી,
પણ એ કોઈકમાં તું ક્યારેય
નહીં હોય !!
hashe koik
je aavashe jivan ma fari,
pan e koik ma tu kyarey
nahi hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા સિવાય બીજાના કઈ રીતે
તારા સિવાય
બીજાના કઈ રીતે થઇ જઈએ,
તું જ વિચાર કે છે કોઈ બીજું
તારા જેવું ?
tara sivay
bijana kai rite thai jaie,
tu j vichar ke chhe koi biju
tara jevu?
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગરનું ઘર એટલે, ધબકારા
તારા વગરનું ઘર એટલે,
ધબકારા વગરનું હૃદય !!
tara vagar nu ghar etale,
dhabakara vagar nu raday !!
Breakup Shayari Gujarati
3 years ago
કેટલા તડપ્યા છીએ અમે, કોઈ
કેટલા
તડપ્યા છીએ અમે,
કોઈ એક વ્યક્તિ માટે !!
ketala
tadapya chie ame,
koi ek vyakti mate !!
Breakup Shayari Gujarati
3 years ago
બધા ઓનલાઈન છે, મારી આંખો
બધા ઓનલાઈન છે,
મારી આંખો જેને શોધી રહી છે
બસ એક એ જ લાપતા છે !!
badha online chhe,
mari aankho jene shodhi rahi chhe
bas ek e j lapata chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તમારી એ ભૂલ તમને ક્યારેય
તમારી એ ભૂલ
તમને ક્યારેય નહીં ભૂલાય,
જે ભૂલમાં તમે મને ભૂલી જવાની
ભૂલ કરી બેઠા !!
tamari e bhul
tamane kyarey nahi bhulay,
je bhul ma tame mane bhuli javani
bhul kari betha !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર થવાનું તો કિસ્મતમાં લખ્યું
દુર થવાનું તો
કિસ્મતમાં લખ્યું જ હતું,
પણ જુદા થવાની ઈચ્છા
તો તારી જ હતી !!
dur thavanu to
kismat ma lakhyu j hatu,
pan juda thavani ichchha
to tari j hati !!
Breakup Shayari Gujarati
3 years ago
તો શું થઇ ગયું કે
તો શું થઇ ગયું કે જુદા થઇ
ગયા અમે બંને એકબીજાથી,
પણ ખુશી તો એ વાતની છે
કે મળ્યા તો હતા !!
to shu thai gayu ke juda thai
gaya ame banne ekabijathi,
pan khushi to e vatani chhe
ke malya to hata !!
Breakup Shayari Gujarati
3 years ago
મારું #inbox ઘણા સમયથી ઉપવાસમાં
મારું #inbox ઘણા
સમયથી ઉપવાસમાં બેઠું છે,
કાશ એ આવીને પારણાં કરાવે !!
maru #inbox ghana
samay thi upavas ma bethu chhe,
kash e aavine parana karave !!
Breakup Shayari Gujarati
3 years ago
ઘણા દિવસથી આપણે ત્રણેય મળ્યા
ઘણા દિવસથી
આપણે ત્રણેય મળ્યા નથી,
હું તું અને થોડો સમય !!
ghan divas thi
aapane traney malya nathi,
hu tu ane thodo samay !!
Breakup Shayari Gujarati
3 years ago