ભરોસો અને પ્રેમ આ બંને
ભરોસો અને પ્રેમ
આ બંને એવાં પારેવાં છે,
કે બંને માંથી એક ઉડી
જાય તો બીજું આપોઆપ
ઉડી જાય છે !!
bharoso ane prem
banne eva pareva chhe,
ke banne manthi ek udi
jay to biju aapo aap
udi jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
સાથ છોડનારાને તો ખાલી બહાના
સાથ છોડનારાને તો
ખાલી બહાના જોઈએ,
બાકી નિભાવનારા તો
મોત ના દરવાજા સુધી
સાથ છોડતાં નથી !!
sath chhodanarane to
khali bahana joie,
baki nibhavanara to
mot na daravaja sudhi
sath chhodata nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
સજા એ છે કે આંખોની
સજા એ છે કે આંખોની
નીંદ છીનવી લીધી એણે,
ગુનો એ હતો કે એની સાથે
જીવવાના સપના જોયા !!
saja e chhe ke aankhoni
nind chhinavi lidhi ene,
guno e hato ke eni sathe
jivavana sapana joya !!
Breakup Shayari Gujarati
3 years ago
ચાલ એક ધગધગતું તાપણું સળગાવીએ,
ચાલ એક ધગધગતું
તાપણું સળગાવીએ,
ઠરી ગયેલા શબ્દોમાં કુણી
લાગણીઓ ભડકાવીએ !!
chal ek dhagadhagatu
tapanu salagavie,
thari gayel shabdoma kuni
laganio bhadakavie !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે એનાથી વાત જ નથી
હવે એનાથી
વાત જ નથી થતી,
જેને મારી દરેક વાત
ખબર હોય છે !!
have enathi
vat j nathi thati,
jene mari darek vat
khabar hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ પર મને વિશ્વાસ જ
પ્રેમ પર મને
વિશ્વાસ જ એટલો છે,
કે બ્લોક થવા છતાં મેસેજની
રાહ જોઇને બેઠો છું !!
prem par mane
vishvas j etalo chhe,
ke block thava chhata message ni
rah joine betho chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
લાખો પ્રેમ કહાની ભલે પૂરી
લાખો પ્રેમ
કહાની ભલે પૂરી થઇ,
પણ મારી તો અધુરી જ રહી !!
lakho prem
kahani bhale puri thai,
pan mari to adhuri j rahi !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે એનાથી વાત નથી થતી,
હવે એનાથી
વાત નથી થતી,
જેને બધી વાતો બતાવી
ચુક્યો છું હું !!
have enathi
vat nathi thati,
jene badhi vato batavi
chukyo chhu hu !!
Breakup Shayari Gujarati
3 years ago
તને ગુમાવીને જેટલો ખામોશ છું
તને ગુમાવીને જેટલો
ખામોશ છું આજકાલ,
એટલો તો મેં તને પ્રેમ પણ
નથી કર્યો ક્યારેય !!
tane gumavine jetalo
khamosh chhu aajakal,
etalo to me tane prem pan
nathi karyo kyarey !!
Breakup Shayari Gujarati
3 years ago
હું એને કેવી રીતે જિંદગી
હું એને
કેવી રીતે જિંદગી કહું,
જે વીતી રહી છે તારા વગર !!
hu ene
kevi rite jindagi kahu,
je viti rahi chhe tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago