તારા વગર મારી જિંદગી અધુરી
તારા વગર
મારી જિંદગી અધુરી છે,
તું આવી જા એટલે પૂરી
થઇ જાય !!
tara vagar
mari jindagi adhuri chhe,
tu aavi ja etale puri
thai jay !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણે જુદા થયાને વર્ષો થઇ
આપણે જુદા
થયાને વર્ષો થઇ ગયા,
તો પણ લાગે છે હજી
કાલની વાત છે !!
aapane juda
thayane varsho thai gaya,
to pan lage chhe haji
kal ni vat chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જેના આવવાની કોઈ શક્યતા જ
જેના આવવાની
કોઈ શક્યતા જ ના હોય,
હંમેશા એમની જ રાહ કેમ
જોવાઈ જાય છે !!
jena aavavani
koi shakyata j na hoy,
hammesha emani j rah kem
jovai jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જુદા થઇ ગયા તો શું
જુદા થઇ
ગયા તો શું થયું,
સાથે હોવા છતાં ક્યાં
સાથે હતા આપણે !!
juda thai
gaya to shu thayu,
sathe hova chhata kya
sathe hata aapane !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી નજર સામે તું નથી
મારી નજર સામે
તું નથી તો શું થયું,
પાંપણો ભેગી કરતા
તું અને તું જ છે !!
mari najar same
tu nathi to shn thayu,
papano bhegi karata
tu ane tu j chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હું #December અને તું #January,
હું #December
અને તું #January,
લાગણીએ નજીક પણ
અંતર વર્ષનું !!
hu#december
ane tu#january,
laganie najik pan
antar varsh nu !!
Breakup Shayari Gujarati
3 years ago
નારાજ તો બસ નસીબથી છું,
નારાજ તો
બસ નસીબથી છું,
તારાથી તો આજે
પણ પ્રેમ છે !!
naraj to
bas nasib thi chhu,
tarathi to aaje
pan prem chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળ ને દિકા, તારા
ઓયે
સાંભળ ને દિકા,
તારા વગર એકલું
એકલું લાગે છે !!
oye
sambhal ne dika,
tara vagar ekalu
ekalu lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગી તો જોરદાર લાગે છે,
જિંદગી તો
જોરદાર લાગે છે,
બસ તારા વિના
અધુરી લાગે છે !!
jindagi to
joradar lage chhe,
bas tara vina
adhuri lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
શું લખું આજે, એનું નામ
શું લખું આજે,
એનું નામ હોઠ પર
આવી ગયું ભૂલમાં,
ને મન મારું ખાલીખમ
થઇ ગયું !!
shu lakhu aaje,
enu nam hoth par
aavi gayu bhul ma,
ne man maru khalikham
thai gayu !!
Breakup Shayari Gujarati
3 years ago