દુર જતો રહ્યો હું એનાથી,

દુર જતો
રહ્યો હું એનાથી,
કેમ કે એ ખુશ છે હવે
બીજા સાથે !!

dur jato
rahyo hu enathi,
kem ke e khush chhe have
bija sathe !!

હસતા હસતા એ ગાંડી એક

હસતા હસતા એ ગાંડી
એક નાની શરત મૂકી ગઈ,
હવે મારી રાહ ના જોતો
કહીને એક પ્યારી રમત
અધુરી મૂકી ગઈ !!

hasata hasata e gandi
ek nani sharat muki gai,
have mari rah na joto
kahine ek pyari ramat
adhuri muki gai !!

મારી એકલતા સાબિતી છે એ

મારી એકલતા
સાબિતી છે એ વાતની,
કે આજ સુધી તારી જગ્યા
કોઈ નથી લઇ શક્યું !!

mari ekalata
sabiti chhe e vat ni,
ke aaj sudhi tari jagya
koi nathi lai shakyu !!

દિવાળી નજીક છે સાહેબ, ખબર

દિવાળી
નજીક છે સાહેબ,
ખબર નહીં મારી ફૂલઝર
ક્યાં છે !!

diwali
najik chhe saheb,
khabar nahi mari fulazar
kya chhe !!

વર્ષો પછી પણ હજુય એવું

વર્ષો પછી પણ
હજુય એવું લાગે છે,
નજર તારી આજે પણ
મને વાગે છે !!

varsho pachhi pan
hajuy evu lage chhe,
najar tari aaje pan
mane vage chhe !!

મોહબ્બત તો મારી પૂરી જ

મોહબ્બત
તો મારી પૂરી જ છે,
અધુરી તો એની સાથેની
મુલાકાત છે !!

mohabbat
to mari puri j chhe,
adhuri to eni satheni
mulakat chhe !!

તમે ક્યારેય એ વ્યક્તિને નહીં

તમે ક્યારેય એ
વ્યક્તિને નહીં ભૂલી શકો,
જો તમે હજી પણ એના આવવાની
રાહ જોતા હશો !!

tame kyarey e
vyaktine nahi bhuli shako,
jo tame haji pan ena aavavani
rah jota hasho !!

મોડી રાત સુધી જાગવાની આદત

મોડી રાત સુધી જાગવાની
આદત તમે જ પાડી હતી,
ક્યારેય વિચાર્યું હતું કે તમારા
ગયા પછી મારું શું થશે ?

modi rat sudhi jagavani
aadat tame j padi hati,
kyarey vicharyu hatu ke tamara
gaya pachhi maru shu thashe?

કહી તો દીધું કે હું

કહી તો દીધું કે
હું ભૂલી જઈશ તને,
પણ સત્ય એ છે કે હું એને
ક્યારેય ભૂલી નહીં શકું !!

kahi to didhu ke
hu bhuli jaish tane,
pan saty e chhe ke hu ene
kyarey bhuli nahi shaku !!

આમ તો જિંદગી તારા વગર

આમ તો જિંદગી
તારા વગર "અધુરી" નથી,
પણ આ જિંદગી તારા વગર
"મધુરી" પણ નથી !!

aam to jindagi
tara vagar"adhuri" nathi,
pan aa jindagi tara vagar
"madhuri" pan nathi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.