અધૂરા છે આજે પણ એ
અધૂરા છે આજે
પણ એ સવાલના જવાબ,
જેમાં રોજ ફરી ક્યારે
મળીશુંની ચિંતા હતી !!
adhura chhe aaje
pan e saval na javab,
jema roj fari kyare
malishuni chinta hati !!
Breakup Shayari Gujarati
3 years ago
એમના વિરહમાં મારી જિંદગી કરમાઈ
એમના વિરહમાં
મારી જિંદગી કરમાઈ ગઈ,
દિવસો થયા રણ અને
રાતો ભીંજાઈ ગઈ !!
emana virah ma
mari jindagi karamai gai,
divaso thaya ran ane
rato bhinjai gai !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર રહીને પણ તું મારા
દુર રહીને પણ તું
મારા શ્વાસ લંબાવી શકે,
શ્રદ્ધાનો વિષય છે એટલે
સ્વપ્નમાં પણ આવી શકે !!
dur rahine pan tu
mara shvas lambavi shake,
sraddhano vishay chhe etale
svapn ma pan aavi shake !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી દુઆ છે તને એ
મારી દુઆ છે
તને એ બધું મળે,
જેના માટે તું મને
છોડીને ગઈ છે !!
mari dua chhe
tane e badhu male,
jena mate tu mane
chhodine gai chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આંખના અને આભના બંને અલગ
આંખના અને આભના
બંને અલગ વરસાદ છે,
કોણ ક્યારે કેટલું વરસ્યું
હવે ક્યાં યાદ છે !!
aankh na ane aabh na
banne alag varasad chhe,
kon kyare ketalu varasyu
have kya yad chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
દુરી તો દુનિયાએ બનાવી છે
દુરી તો દુનિયાએ
બનાવી છે પાગલ,
બાકી આંખ બંધ કરીને
યાદ કર તો હું તારી
સાથે જ છું !!
duri to duniyae
banavi chhe pagal,
baki aankh bandh karine
yad kar to hu tari
sathe j chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
માંગી હતી ભગવાન પાસે એની
માંગી હતી ભગવાન
પાસે એની ખુશીની દુઆ,
ભગવાન મને એનાથી અલગ
કરી બોલ્યા હવે એ ખુશ છે !!
mangi hati bhagavan
pase eni khushini dua,
bhagavan mane enathi alag
kari bolya have e khush chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈક શોધી લાવો એમને પાછા
કોઈક શોધી લાવો
એમને પાછા મારી જિંદગીમાં,
જિંદગી હવે શ્વાસ નહીં એમનો
સાથ માંગે છે !!
koik shodhi lavo
emane pachha mari jindagima,
jindagi have shvas nahi emano
sath mange chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
શું મળ્યું તને મારાથી દુર
શું મળ્યું તને
મારાથી દુર થઈને,
રહે તો તું આજે પણ
મારા દિલમાં જ છે !!
shu malyu tane
marathi dur thaine,
rahe to tu aaje pan
mara dil ma j chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
બેશક એ તને કહી નથી
બેશક એ
તને કહી નથી શકાતું,
પણ એ સાચું છે મારી જાન કે
તારા વગર મારાથી હવે રહી
નથી શકાતું !!
beshak e
tane kahi nathi shakatu,
pan e sachhu chhe mari jan ke
tara vagar marathi have rahi
nathi shakatu !!
Breakup Shayari Gujarati
3 years ago