એને ખબર હતી બહુ મોટું

એને ખબર હતી
બહુ મોટું દુઃખ આવવાનું છે,
એટલે જ પહેલા નાના નાના
સુખથી મન ભર્યું !!

ene khabar hati
bahu motu dukh aavavanu chhe,
etale j pahela nana nana
sukha thi man bharyu !!

મેં વિચારી લીધું કે હવે

મેં વિચારી લીધું
કે હવે ખુશ રહેવું છે,
તારાથી હવે દુર રહેવું છે !!

me vichari lidhu
ke have khush rahevu chhe,
tarathi have dur rahevu chhe !!

તને મહેસુસ કેમ નથી થતું,

તને મહેસુસ
કેમ નથી થતું,
કે તારા વિના મારું
દિલ નથી લાગતું !!

tane mahesus
kem nathi thatu,
ke tara vina maru
dil nathi lagatu !!

કાનાના કાને વાત જ્યાં આવી

કાનાના કાને
વાત જ્યાં આવી
કાનજી મનોમન મુજાણા,
રાધા વિના એક પળ પણ ન
સોરવે કેમ કરી વીતશે વહાણાં !!

kanana kane
vat jya aavi
kanaji manoman mujana,
radha vina ek pal pan na
sorave kem kari vitashe vahana !!

હું તો બસ તારી રાહ

હું તો બસ
તારી રાહ જોઇશ,
કારણ કે મારે તારા સિવાય
બીજું કોઈ ના જોઈએ !!

hu to bas
tari rah joish,
karan ke mare tara sivay
biju koi na joie !!

હવે તો તું જલ્દી આવે

હવે તો તું જલ્દી
આવે તો સારું યાર,
એકલા કરતા પણ વધારે
એકલો પડી ગયો છું !!

have to tu jaldi
aave to saru yar,
ekala karata pan vadhare
ekalo padi gayo chhu !!

હવે પહેલા જેવા હકથી કહી

હવે પહેલા જેવા
હકથી કહી નથી શકતો,
પણ પ્રેમ તો આજે પણ
એટલો જ કરું છું તને !!

have pahela jeva
hak thi kahi nathi shakato,
pan prem to aaje pan
etalo j karu chhu tane !!

જેની સાથે વાત કરવાની આદત

જેની સાથે વાત
કરવાની આદત થઇ જાય છે,
એની સાથે વાત ના થાય તો દિલ
ઉદાસ થઇ જાય છે !!

jeni sathe vat
karavani aadat thai jay chhe,
eni sathe vat na thay to dil
udas thai jay chhe !!

દુર છું છતાં તારી તસ્વીરથી

દુર છું છતાં
તારી તસ્વીરથી ખુશ છું,
તારી પાસે નથી છતાં મારી
તકદીરથી ખુશ છું !!

dur chhu chhata
tari tasvir thi khush chhu,
tari pase nathi chhata mari
takadir thi khush chhu !!

તારા ગયા પછી જિંદગી સાથે

તારા ગયા પછી જિંદગી
સાથે ખાસ વહેવાર નથી,
દિવસ ઉગે ને આથમે બીજો
કોઈ તહેવાર નથી !!

tara gaya pachhi jindagi
sathe khas vahevar nathi,
divas uge ne aathame bijo
koi tahevar nathi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.