ઉપવાસ પર બેઠી છે મારી

ઉપવાસ પર
બેઠી છે મારી આંખો,
આજે તને જોવા માટે !!

upavas par
bethi chhe mari aankho,
aaje tane jova mate !!

બધા લોકો નવા વર્ષનું Wish

બધા લોકો
નવા વર્ષનું Wish કરી રહ્યા છે,
એક અમે છીએ જે તમને Miss
કરી રહ્યા છીએ !!

badha loko
nava varsh nu wish kari rahya chhe,
ek ame chhie je tamane miss
kari rahya chhie !!

મતલબ નથી એ ખાસ દિવસનો,

મતલબ નથી
એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એનો જ
સાથ ના હોય !!

matalab nathi
e khas divas no,
je khas hoy eno j
sath na hoy !!

જીવતી લાશ થઈને બેઠો છું,

જીવતી લાશ થઈને બેઠો છું,
તું ફરીથી થઈશ મારી એવી
ખોટી આશ લઈને બેઠો છું !!

jivati lash thaine betho chhu,
tu farithi thaish mari evi
khoti aash laine betho chhu !!

કોઈ વ્યક્તિ બે ડગલા પુરતો

કોઈ વ્યક્તિ
બે ડગલા પુરતો સાથ આપે,
અને આખી જિંદગી એમની
રસ્તામાં ખોટ વર્તાય છે !!

koi vyakti
be dagala purato sath aape,
ane aakhi jindagi emani
rastama khot vartay chhe !!

આમ તો રંગોથી તરબતર છે

આમ તો રંગોથી
તરબતર છે મારી જિંદગી,
છતાં તારા પ્રેમના રંગ વગર
બધું બેરંગ લાગે છે.

am to rangothi
tarabatar chhe mari jindagi,
chhata tara prem na rang vagar
badhu berang lage chhe.

એ કંઈ અચાનક જ છુટા

એ કંઈ અચાનક જ
છુટા નથી પડ્યા,
ઘણા દિવસોથી
તૈયારીમાં જ હતા !!

e kai achanak j
chhuta nathi padya,
ghana divasothi
taiyarima j hata !!

અમે બંને રાહ જોઈએ છીએ,

અમે બંને
રાહ જોઈએ છીએ,
હું એના માટે અને એ
કોઈ બીજા માટે !!

ame banne
rah joie chhie,
hu ena mate ane e
koi bija mate !!

છોડી દીધું છે એ ગલીઓમાંથી

છોડી દીધું છે એ
ગલીઓમાંથી નીકળવાનું,
જ્યાં આપોઆપ નજર તારા
ઘર બાજુ જતી હતી !!

chhodi didhu chhe e
galiomanthi nikalavanu,
jya aapo aap najar tara
ghar baju jati hati !!

ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી

ઈશ્વરના લેખ
ક્યારેય ખોટા નથી હોતા,
દુર હંમેશા એને જ કરે છે જે
આપણા લાયક નથી હોતા !!

ishvar na lekh
kyarey khota nathi hota,
dur hammesha ene j kare chhe je
aapana layak nathi hota !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.