તારાથી દુર રહેવાની વાત જ
તારાથી દુર રહેવાની
વાત જ દૂરની છે,
એના વિચાર માત્રથી
આંખમાં આંસુ આવી જાય છે !!
tarathi dur rahevani
vat j dur ni chhe,
ena vichar matr thi
aankh ma aansu aavi jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જીવું છું રોજ સપનામાં એ
જીવું છું રોજ
સપનામાં એ જિંદગી,
જે મેં એની સાથે હકીકતમાં
વિચારી હતી !!
jivu chhu roj
sapanama e jindagi,
je me eni sathe hakikat ma
vichari hati !!
Breakup Shayari Gujarati
3 years ago
અલગ થવા માટે બહાનાની ક્યાં
અલગ થવા માટે
બહાનાની ક્યાં જરૂર છે,
તમારું વર્તન જ કાફી છે
કોઈને દુર કરવા માટે !!
alag thava mate
bahanani kya jarur chhe,
tamaru vartan j kafi chhe
koine dur karava mate !!
Breakup Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળ ને પાગલ, તારા
ઓયે
સાંભળ ને પાગલ,
તારા વગર એકલું
એકલું લાગે છે !!
oye
sambhal ne pagal,
tara vagar ekalu
ekalu lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
લુછી શકું તારા હરેક આંસુ
લુછી શકું તારા હરેક આંસુ
એટલો પાસે તો હું નથી,
પણ ભીંજાઈ ના શકું તારા આંસુથી
એટલો દુર પણ નથી !!
luchi shaku tara harek aansu
etalo pase to hu nathi,
pan bhinjai na shaku tara aansuthi
etalo dur pan nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
ભલે એ મેસેજ ના કરતી
ભલે એ
મેસેજ ના કરતી હોય,
પણ એના મેસેજની રાહ
જોવી મને હજુ પણ
ગમે છે !!
bhale e
message na karati hoy,
pan ena message ni rah
jovi mane haju pan
game chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ધ્યાન રાખજે ક્યાંક મરી ના
ધ્યાન રાખજે
ક્યાંક મરી ના જાઉં હું,
બહુ જ ઝેરીલી છે આ
ખામોશી તારી !!
dhyan rakhaje
kyank mari na jau hu,
bahu j zerili chhe
khamoshi tari !!
Breakup Shayari Gujarati
3 years ago
બેઉ આખી રાત રડ્યા, બહાર
બેઉ આખી રાત રડ્યા,
બહાર આકાશ અને અંદર હું !!
beu aakhi rat radya,
bahar aakash ane andar hu !!
Breakup Shayari Gujarati
3 years ago
શ્વાસ પણ અંદર જઈ પાછા
શ્વાસ પણ અંદર
જઈ પાછા ફરી જાય છે,
તો પછી કેમ કોઈ અંદર
કાયમ રહી જાય છે !!
shvas pan andar
jai pachha fari jay chhe,
to pachhi kem koi andar
kayam rahi jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તું બસ તારા દિલના રંગોથી,
તું બસ તારા દિલના રંગોથી,
મારી અધુરી રંગોળી પૂરી દે !!
tu bas tara dil na rangothi,
mari adhuri rangoli puri de !!
Breakup Shayari Gujarati
3 years ago