ફરી આવીશું અમે નવા અવતારમાં,
ફરી આવીશું
અમે નવા અવતારમાં,
આ જન્મે આપણા પ્રેમનું
ઉધાર રહેશે !!
fari aavishu
ame nav avatar ma,
aa janme aapana prem nu
udhar raheshe !!
Breakup Shayari Gujarati
2 years ago
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું નથી
કે તું મને છોડી ગઈ,
તું મારી પસંદ હતી એ
વાતનો અફસોસ છે !!
dukh e vat nu nathi
ke tu mane chhodi gai,
tu mari pasand hati e
vatano afasos chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
શોધી રહ્યો છું કોઈક ખુશી,
શોધી રહ્યો છું
કોઈક ખુશી,
પણ તારા વગર
મળતી નથી !!
shodhi rahyo chhu
koik khushi,
pan tara vagar
malati nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
ક્યારેક કોઈકની ખુશી માટે, એનાથી
ક્યારેક
કોઈકની ખુશી માટે,
એનાથી દુર થઇ જવું
એ પણ પ્રેમ છે !!
kyarek
koik ni khushi mate,
enathi dur thai javu
e pan prem chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જુદા થયા પછી એ પાછા
જુદા થયા પછી
એ પાછા શું આવશે,
જે સાથે રહીને પણ
મારા ના હતા !!
juda thaya pachhi
e pachha shu aavashe,
je sathe rahine pan
mara na hata !!
Breakup Shayari Gujarati
2 years ago
અધુરી રાખી હતી એણે એક
અધુરી રાખી હતી
એણે એક બે વાત,
ફરી મળવાની આશ
એમનીય હતી !!
adhuri rakhi hati
ene ek be vat,
fari malavani aash
emaniy hati !!
Breakup Shayari Gujarati
2 years ago
તને જોયા કરું છું પણ
તને જોયા કરું છું પણ
મળવાના મોકા નથી મળતા,
સિતમ એ છે કે સામે મંઝીલ છે
અને રસ્તા નથી મળતા !!
tane joya karu chhu pan
malavana moka nathi malata,
sitam e chhe ke same manzil chhe
ane rasta nathi malata !!
Breakup Shayari Gujarati
2 years ago
શાયરી હ્રદયનો ભાર હળવો કરવાની
શાયરી હ્રદયનો ભાર
હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની સાથે
શબ્દોમાં જીવીએ છીએ !!
sayari raday no bhar
halavo karavani ek tarakib chhe,
jene melavi nathi shakta eni sathe
shabdoma jivie chhie !!
Breakup Shayari Gujarati
2 years ago
જાણું છું કે તું મારા
જાણું છું કે તું
મારા વિના રહી નહીં શકે,
છતાં તું કદીયે મને એ કહીં
નહીં શકે !!
janu chhu ke tu
mara vina rahi nahi shake,
chhata tu kadiye mane e kahi
nahi shake !!
Breakup Shayari Gujarati
2 years ago
નાનો હતો ત્યારે રડતો હતો
નાનો હતો ત્યારે રડતો હતો
ગમતી વસ્તુને પામવા માટે,
આજે મોટો થઈને પણ રડી રહ્યો છું
ગમતી વ્યક્તિને ભૂલવા માટે !!
nano hato tyare radato hato
gamati vastune pamava mate,
aaje moto thaine pan radi rahyo chhu
gamati vyaktine bhulava mate !!
Breakup Shayari Gujarati
2 years ago