આખું વરસ એકલા રહીને જે

આખું વરસ એકલા રહીને
જે તકલીફ નથી થતી,
એનાથી વધુ તો આ નવ દિવસ
એકલા રહીને થઇ જાય !!

aakhu varas ekala rahine
je takalif nathi thati,
enathi vadhu to aa nav divas
ekala rahine thai jay !!

ધૂળેટી આવી રહી છે, પણ

ધૂળેટી આવી રહી છે,
પણ તું ક્યારે આવીશ
મને રંગ લગાડવા !!

dhuleti avi rahi chhe,
pan tu kyare aavish
mane rang lagadava !!

એની ખામોશી જ એક એવો

એની ખામોશી જ
એક એવો સવાલ છે,
જેનો મારી પાસે કોઈ
જ જવાબ નથી !!

eni khamoshi j
ek evo saval chhe,
jeno mari pase koi
j javab nathi !!

બસ એ ખુશી ક્યાંક ખોવાઈ

બસ એ ખુશી
ક્યાંક ખોવાઈ ગઈ છે,
બાકી હસી તો અમે પણ
લઈએ છીએ !!

bas e khushi
kyank khovai gai chhe,
baki hasi to ame pan
laie chhie !!

નફરત પણ નથી ગુસ્સો પણ

નફરત પણ
નથી ગુસ્સો પણ નથી,
અને હા તારી જિંદગીનો
હિસ્સો પણ નથી !!

nafarat pan
nathi gusso pan nathi,
ane ha tari jindagino
hisso pan nathi !!

વાત બસ એટલી છે, કે

વાત બસ એટલી છે,
કે તારા વગર આ દિલ
હવે માનતું નથી !!

vat bas etali chhe,
ke tara vagar aa dil
have manatu nathi !!

હું રોજ તારા વગર માત્ર

હું રોજ તારા વગર
માત્ર એક જ કારણથી રહું છું,
તું એકવાર તો અવશ્ય આવીશ
એક કારણ લઈને !!

hu roj tara vagar
matr ek j karan thi rahu chhu,
tu ekavar to avasy aavish
ek karan laine !!

સમય સમયની વાત છે, સૌથી

સમય સમયની વાત છે,
સૌથી નજીકની વ્યક્તિને
સૌથી દુર કરી નાખે છે !!

samay samay ni vat chhe,
sauthi najik ni vyaktine
sauthi dur kari nakhe chhe !!

સેલ્ફી એ બીજું કંઈ નથી,

સેલ્ફી એ
બીજું કંઈ નથી,
એકલતાનો હાથવગો
પુરાવો છે !!

selfie e
biju kai nathi,
ekalatano hathavago
puravo chhe !!

કેવા દિવસો આવ્યા છે, તમને

કેવા દિવસો આવ્યા છે,
તમને મળવાની વાત તો અલગ છે,
જોવાનું પણ નસીબમાં નથી !!

keva divaso aavya chhe,
tamane malavani vat to alag chhe,
jovanu pan nasib ma nathi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.