બધી ખુશીઓ ભેગી કરીને જોઈ

બધી ખુશીઓ
ભેગી કરીને જોઈ લીધું,
તારા જવાનું દર્દ તો પણ
વધારે છે !!

badhi khushio
bhegi karine joi lidhu,
tara javanu dard to pan
vadhare chhe !!

તું મળી તો પણ કેટલા

તું મળી તો પણ
કેટલા સમય પછી,
જયારે મેં જ બધાથી
મળવાનું બંધ કરી દીધું !!

tu mali to pan
ketala samay pachhi,
jayare me j badhathi
malavanu bandh kari didhu !!

રાતભર આંખડી સુતી નથી તારા

રાતભર આંખડી
સુતી નથી તારા વગર,
છો ભલે તું આંખમાં પણ
તોય મુજથી દુર છે !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ratabhar aankhadi
suti nathi tara vagar,
chho bhale tu aankh ma pan
toy muj thi dur chhe !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

મને તો જરાય ના ચાલ્યું

મને તો જરાય
ના ચાલ્યું એના વગર,
જેને એક જિંદગી જીવી
લીધી મારા વગર !!

mane to jaray
na chalyu ena vagar,
jene ek jindagi jivi
lidhi mara vagar !!

મજબૂરી હોય છે સાહેબ, બાકી

મજબૂરી હોય છે સાહેબ,
બાકી કોઈને નથી ગમતું કે
એના ખાસ વ્યક્તિ વગર
એકલા રહે !!

majaburi hoy chhe saheb,
baki koine nathi gamatu ke
ena khas vyakti vagar
ekala rahe !!

મને લાગ્યું કે નહીં રહી

મને લાગ્યું કે
નહીં રહી શકે એ મારા વગર,
પણ એના ચહેરા પરનું સુકુન
જોઇને અફસોસ થઇ ગયો !!

mane lagyu ke
nahi rahi shake e mara vagar,
pan ena chahera par nu sukun
joine afasos thai gayo !!

જિંદગી તો નીકળી જશે, પણ

જિંદગી તો
નીકળી જશે,
પણ કમી તો
કમી જ રહેવાની !!

jindagi to
nikali jashe,
pan kami to
kami j rahevani !!

યાદ તો બધું જ છે

યાદ તો બધું જ છે એને,
બસ ભુલી ગયા હોય
એવો દેખાવ કરે છે !!

yad to badhu j chhe ene,
bas bhuli gaya hoy
evo dekhav kare chhe !!

ખરેખર અદભુત છે તું, મારાથી

ખરેખર અદભુત છે તું,
મારાથી દુર પણ છે અને મને
અનહદ પ્રેમ પણ કરે છે !!

kharekhar adabhut chhe tu,
marathi dur pan chhe ane mane
anahad prem pan kare chhe !!

નવું કંઈ નથી નવા વર્ષમાં,

નવું કંઈ નથી નવા વર્ષમાં,
ગઈકાલે પણ તારો ચહેરો જોવા
તડપતો અને આજે પણ તડપું છું !!

navu kai nathi nava varsh ma,
gaikale pan taro chahero jova
tadapato ane aaje pan tadapu chhu !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.