મતલબ જ નથી એ ખાસ
મતલબ જ નથી
એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એનો
જ સાથ ના હોય !!
matalab j nathi
e khas divas no,
je khas hoy eno
j sath na hoy !!
Breakup Shayari Gujarati
2 years ago
વાતચીત નથી થતી તો પણ
વાતચીત નથી થતી
તો પણ જીવી લીધું,
એક તને જોવાનું સુખ હતું
એ પણ ખુદાએ છીનવી લીધું !!
vatachit nathi thati
to pan jivi lidhu,
ek tane jovanu sukh hatu
e pan khudae chhinavi lidhu !!
Breakup Shayari Gujarati
2 years ago
બની શકે કે તારો સાથ
બની શકે કે તારો
સાથ નહીં મળે મને,
પણ મોહબ્બત તો
તારી સાથે જ રહેશે !!
bani shake ke taro
sath nahi male mane,
pan mohabbat to
tari sathe j raheshe !!
Breakup Shayari Gujarati
2 years ago
એ મને ભૂલી જ ગયા
એ મને ભૂલી જ
ગયા હશે કદાચ,
આટલો સમય કોઈ
રિસાઈને ન રહે !!
e mane bhuli j
gaya hashe kadach,
aatalo samay koi
risaine na rahe !!
Breakup Shayari Gujarati
2 years ago
મરી જઈશ પણ હવે ક્યારેય,
મરી જઈશ
પણ હવે ક્યારેય,
તારી પાસે નહીં આવું !!
mari jaish
pan have kyarey,
tari pase nahi aavu !!
Breakup Shayari Gujarati
2 years ago
તું બસ તારી મરજીથી પાછી
તું બસ તારી
મરજીથી પાછી આવી જા,
બાકી બધું હું સંભાળી લઈશ !!
tu bas tari
marajithi pachhi aavi ja,
baki badhu hu sambhali laish !!
Breakup Shayari Gujarati
2 years ago
એ મને છોડીને આજે ખુશ
એ મને છોડીને આજે ખુશ છે,
જે ક્યારેક મારાથી દુર જવાની
વાત સાંભળીને રડી પડતી હતી !!
e mane chhodine aaje khush chhe,
je kyarek marathi dur javani
vat sambhaline radi padati hati !!
Breakup Shayari Gujarati
2 years ago
જયારે જયારે તારા વગર જીવી
જયારે જયારે તારા વગર
જીવી લેવાની વાત આવી,
ત્યારે ત્યારે તારી બધી
મુલાકાતો યાદ આવી !!
jayare jayare tara vagar
jivi levani vat aavi,
tyare tyare tari badhi
mulakato yad aavi !!
Breakup Shayari Gujarati
2 years ago
આદત પડ્યા પછી, લોકો હંમેશા
આદત પડ્યા પછી,
લોકો હંમેશા છોડીને
ચાલ્યા જાય છે !!
aadat padya pachhi,
loko hammesha chhodine
chalya jay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
સાથ કરતા યાદમાં અને વ્હાલ
સાથ કરતા યાદમાં
અને વ્હાલ કરતા રાહમાં,
જિંદગી વધુ વીતી જતી હોય છે !!
sath karata yad ma
ane vhal karata rah ma,
jindagi vadhu viti jati hoy chhe !!
Breakup Shayari Gujarati
2 years ago