વાતો બંધ કરવાથી, પ્રેમ ખતમ
વાતો બંધ કરવાથી,
પ્રેમ ખતમ નથી થતો !!
vato bandh karavathi,
prem khatam nathi thato !!
Breakup Shayari Gujarati
2 years ago
લાગણીઓએ રોઝા રાખ્યા છે વર્ષોથી,
લાગણીઓએ
રોઝા રાખ્યા છે વર્ષોથી,
તમે મળો તો આજે જ
ઇફતાર કરી લઈએ !!
laganioe
roza rakhya chhe varshothi,
tame malo to aaje j
ifatar kari laie !!
Breakup Shayari Gujarati
2 years ago
ફક્ત છોડીને નહીં, તોડીને પણ
ફક્ત છોડીને નહીં,
તોડીને પણ ગયા છો તમે !!
fakt chhodine nahi,
todine pan gaya chho tame !!
Breakup Shayari Gujarati
2 years ago
રડવું તો નથી મારે તારી
રડવું તો નથી
મારે તારી સામે,
પણ જોને હસાતું નથી
તારા વગર !!
radavu to nathi
mare tari same,
pan jone hasatu nathi
tara vagar !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા વિના તો કોણ દિલાસો
તારા વિના તો
કોણ દિલાસો દે મને,
ખુદ હું જ મારી જાતને
પંપાળતો રહ્યો !!
tara vina to
kon dilaso de mane,
khud hu j mari jat ne
pampalato rahyo !!
Breakup Shayari Gujarati
2 years ago
ખબર નથી શું ખૂટે છે,
ખબર નથી શું ખૂટે છે,
જરાક વિચાર્યું તો યાદ આવ્યું
કે હું ની સાથે તું ખૂટે છે !!
khabar nathi shu khute chhe,
jarak vicharyu to yad aavyu
ke hu ni sathe tu khute chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈને છોડી દેવું ભલે આસાન
કોઈને છોડી દેવું
ભલે આસાન હોય,
પણ ભૂલી જવું ખરેખર
ખુબ મુશ્કેલ છે !!
koine chhodi devu
bhale aasan hoy,
pan bhuli javu kharekhar
khub muskel chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
પરિસ્થિતિ કહે છે કે એ
પરિસ્થિતિ કહે છે
કે એ હવે નહીં મળે,
ઉમ્મીદ કહે છે કે
થોડો સમય રાહ જો !!
paristhiti kahe chhe
ke e have nahi male,
ummid kahe chhe ke
thodo samay rah jo !!
Breakup Shayari Gujarati
2 years ago
ભલે તારી સાથે વાત ના
ભલે તારી સાથે
વાત ના થતી હોય,
પણ હું આજે પણ તને
#Miss કરું છું !!
bhale tari sathe
vat na thati hoy,
pan hu aaje pan tane
#miss karu chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
ખબર નહીં કાનુડો કઈ રીતે
ખબર નહીં
કાનુડો કઈ રીતે
રહી શક્યો રાધા વગર,
મારા તો શ્વાસ રૂંધાય જાય છે
તારા વગર !!
khabar nahi
kanudo kai rite
rahi shakyo radha vagar,
mara to shvas rundhay jay chhe
tara vagar !!
Breakup Shayari Gujarati
2 years ago