તડપાવીને શું મળે છે તમને,
તડપાવીને શું મળે છે તમને,
કહો જરા તો તડપવાની
વધુ મજા આવશે અમને !!
tadapavine shu male chhe tamane,
kaho jara to tadapavani
vadhu maja aavashe amane !!
Breakup Shayari Gujarati
2 years ago
હું શું કામ બોલાવું એને
હું શું કામ બોલાવું એને
કે મારી પાસે પાછો આવી જા,
શું એને ખબર નથી કે મારી પાસે
કંઈ નથી એના સિવાય !!
hu shu kam bolavu ene
ke mari pase pachho aavi ja,
shu ene khabar nathi ke mari pase
kai nathi ena sivay !!
Breakup Shayari Gujarati
2 years ago
ડર એ નથી કે કોઈ
ડર એ નથી કે કોઈ
રિસાઈને ચાલ્યું જાય છે,
ડર તો એનો છે કે લોકો હસતા-
હસતા બોલવાનું બંધ કરી દે છે.
dar e nathi ke koi
risaine chalyu jay chhe,
dar to eno chhe ke loko hasata-
hasata bolavanu bandh kari de chhe.
Breakup Shayari Gujarati
2 years ago
દુર થવાનું કદાચ કિસ્મતમાં લખ્યું
દુર થવાનું કદાચ
કિસ્મતમાં લખ્યું હશે,
પણ જુદા થવાની ઈચ્છા
તો તારી જ હતી !!
dur thavanu kadach
kismat ma lakhyu hashe,
pan juda thavani ichchha
to tari j hati !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈ મતલબ નથી હોતો એ
કોઈ મતલબ નથી હોતો
એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એ જ
સાથે ના હોય તો !!
koi matalab nathi hoto
e khas divas no,
je khas hoy e j
sathe na hoy to !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે મળવું જ નથી તને,
હવે મળવું જ નથી તને,
પછી ઘણી વાર લાગે છે
તને ભૂલતા !!
have malavu j nathi tane,
pachhi ghani var lage chhe
tane bhulata !!
Breakup Shayari Gujarati
2 years ago
ઉદાસ કરી દે છે આ
ઉદાસ કરી દે છે
આ રાત મને,
લાગે છે કોઈ ભૂલી
રહ્યું છે મને ધીરે ધીરે !!
udas kari de chhe
aa rat mane,
lage chhe koi bhuli
rahyu chhe mane dhire dhire !!
Breakup Shayari Gujarati
2 years ago
આવશે આવશે એ દિવસ પણ
આવશે આવશે એ દિવસ
પણ એક દિવસ આવશે,
થાકશે મારી યાદોથી તો મને
મળવા એ જ દોડીને આવશે !!
aavashe aavashe e divas
pan ek divas aavashe,
thakashe mari yadothi to mane
malava e j dodine aavashe !!
Breakup Shayari Gujarati
2 years ago
શણગાર તો શરીરને જોય સાહેબ,
શણગાર તો
શરીરને જોય સાહેબ,
સુંદર તો પ્રભુ કૃપા હોય
તો થવાય !!
sanagar to
sharirane joy saheb,
sundar to prabhu krupa hoy
to thavay !!
Breakup Shayari Gujarati
2 years ago
ના તો રોકી શક્યો ખુદને
ના તો રોકી શક્યો ખુદને
ના સમજાવી શક્યો તને,
બહુ નજીક આવીને એટલો
દુર જતો રહ્યો કે હવે દેખાતો
પણ નથી તને !!
na to roki shakyo khud ne
na samajavi shakyo tane,
bahu najik aavine etalo
dur jato rahyo ke have dekhato
pan nathi tane !!
Breakup Shayari Gujarati
2 years ago