આપણી એ છેલ્લી મુલાકાત, મારી

આપણી એ
છેલ્લી મુલાકાત,
મારી જિંદગીની છેલ્લી
ખુશી હતી !!

apani e
chhelli mulakat,
mari jindagini chhelli
khushi hati !!

થોડી તો થોડી પણ વાત

થોડી તો થોડી
પણ વાત કરી લીધા કરો,
ચુપ રહેવાથી ભૂલી ગયા હોય
એવો એહસાસ થાય છે !!

thodi to thodi
pan vat kari lidha karo,
chhup rahevathi bhuli gaya hoy
evo ehasas thay chhe !!

તું ક્યારેય મારા પ્રેમને સમજી

તું ક્યારેય મારા
પ્રેમને સમજી નહીં,
જો સમજી હોત તો
છોડીને ના જાત !!

tu kyarey mara
premane samaji nahi,
jo samaji hot to
chhodine na jat !!

લાવીને નજીક તારી મને કોઈ

લાવીને નજીક તારી
મને કોઈ બહુ દુર કરી ગયું,
કિસ્મત પણ ના જાણે કેમ મારી
સાથે રમત કરી ગયું !!

lavine najik tari
mane koi bahu dur kari gayu,
kismat pan na jane kem mari
sathe ramat kari gayu !!

એકલા પડ્યા તો ખબર પડી,

એકલા પડ્યા
તો ખબર પડી,
ઘણા કલાક હોય છે
એક દિવસમાં !!

ekala padya
to khabar padi,
ghana kalak hoy chhe
ek divasama !!

કોકની લાગી ગઈ એવી નજર,

કોકની લાગી
ગઈ એવી નજર,
જિંદગી બે હાલ છે
એની વગર !!

kokani lagi
gai evi najar,
jindagi be hal chhe
eni vagar !!

જોઈ લે મારા હૈયાની હાલત,

જોઈ લે મારા
હૈયાની હાલત,
તારી યાદમાં તડપે છે
આખી રાત !!

joi le mara
haiyani halat,
tari yadama tadape chhe
akhi rat !!

ચાલે છે અને ચાલતી રહેશે,

ચાલે છે
અને ચાલતી રહેશે,
અટકી નથી પડવાની
જિંદગી તારા વગર !!

chale chhe
ane chalati raheshe,
ataki nathi padavani
jindagi tara vagar !!

તારા આવ્યા પહેલાની એકલતા, તારા

તારા આવ્યા
પહેલાની એકલતા,
તારા ગયા પછીના ખાલીપા
કરતા વધુ સારી હતી !!

tara avya
pahelani ekalata,
tara gaya pachin khalipa
karata vadhu sari hati !!

હવે તો બસ એના, Typing

હવે તો બસ એના,
Typing નો જ Wait છે !!

have to bas ena,
typing no j wait chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.