ભીડમાં જો તું જ ના
ભીડમાં
જો તું જ ના હોય,
તો એથી વિશેષ
એકાંત જ શું હોય !!
bhida ma
jo tu j na hoy,
to ethi vishesh
ekant j shun hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
એ તો એમ જ અલગ
એ તો એમ જ
અલગ થઇ ગયા,
બાકી પ્રેમ તો બંને તરફથી
બેમિસાલ હતો !!
e to em j
alag thai gaya,
baki prem to banne tarafathi
bemisal hato !!
Breakup Shayari Gujarati
3 years ago
અથડાઈ ગયા અચાનક એ રસ્તામાં,
અથડાઈ ગયા
અચાનક એ રસ્તામાં,
એ ચાલ્યા ગયા ને હું ખોવાયો
હજી એ રસ્તામાં !!
athadai gaya
achanak e rastama,
e chaly gaya ne hu khovayo
haji e rastama !!
Breakup Shayari Gujarati
3 years ago
તમે દુર જાઓ તો બેચેની
તમે દુર જાઓ
તો બેચેની મને થાય છે,
મહેસુસ કરીને જુઓ પ્રેમ
આમ જ થાય છે !!
tame dur jao
to becheni mane thay chhe,
mahesus karine juo prem
am j thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
અલગ થઇ ગયા તો શું
અલગ થઇ
ગયા તો શું થયું,
સાથે રહીને પણ ક્યાં
સાથે હતા આપણે !!
alag thai
gaya to shun thayu,
sathe rahine pan kya
sathe hat apane !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહીં ક્યારે આવશે, મારા
ખબર નહીં ક્યારે આવશે,
મારા સપનાનો રાજકુમાર !!
khabar nahi kyare avashe,
mar sapanano rajakumar !!
Breakup Shayari Gujarati
3 years ago
નારાજ નથી હું તારાથી બસ
નારાજ નથી
હું તારાથી બસ થોડો ઉદાસ છું,
તું સમજી ના શકી મને ક્યારેય
એટલે જ તારાથી દુર છું !!
naraj nathi
hu tarathi bas thodo udas chhu,
tu samaji na shaki mane kyarey
etale j tarathi dur chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
મારાથી સારાની તલાશમાં, એમણે મને
મારાથી
સારાની તલાશમાં,
એમણે મને પણ ખોઈ દીધો !!
marathi
sarani talashama,
emane mane pan khoi didho !!
Breakup Shayari Gujarati
3 years ago
જો એ તમારા વગર રહી
જો એ તમારા
વગર રહી શકે છે,
તો તમે પણ એના વગર
રહેતા શીખી જાઓ !!
jo e tamara
vagar rahi shake chhe,
to tame pan ena vagar
raheta shikhi jao !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ તો ઘણો હતો આપણી
પ્રેમ તો ઘણો
હતો આપણી વચ્ચે,
બસ સમજણ ઓછી પડી
ગઈ સાથે રહેવા માટે !!
prem to ghano
hato apani vacche,
bas samajan ochi padi
gai sathe raheva mate !!
Breakup Shayari Gujarati
3 years ago