સાવ સીધી સાદી મુલાકાત હતી,

સાવ સીધી
સાદી મુલાકાત હતી,
કોણ જાણતું હતું કે
ઉમરકેદ હતી !!

sav sidhi
sadi mulakat hati,
kon janatu hatu ke
umaraked hati !!

સેકન્ડ પણ જયારે કલાકો જેવી

સેકન્ડ પણ જયારે
કલાકો જેવી વર્તાય,
ત્યારે કોઈ વ્યક્તિની
કમી સમજાય !!

sekand pan jayare
kalako jevi vartay,
tyare koi vyaktini
kami samajay !!

એ મારાથી દુર રહીને ખુશ

એ મારાથી
દુર રહીને ખુશ રહે છે,
હું એને ખુશ રહેવા દઉં એમ
મારો પ્રેમ કહે છે !!

e marathi
dur rahine khush rahe chhe,
hu ene khush raheva dau em
maro prem kahe chhe !!

તું હવે પાછી ના આવતી,

તું હવે
પાછી ના આવતી,
કેમ કે મેં આ સિગરેટ સાથે
દિલ લગાવી લીધું છે !!

tu have
pachi na avati,
kem ke me aa sigaret sathe
dil lagavi lidhu chhe !!

આંખો કહે છે કોઈ નવું

આંખો કહે છે
કોઈ નવું વ્યક્તિ જોઈ લે,
અને દિલ કહે છે એ જ
ફરીથી પાછા આવશે !!

ankho kahe chhe
koi navu vyakti joi le,
ane dil kahe chhe e j
farithi pacha avashe !!

તને મળ્યા પછી જિંદગી માણતા

તને મળ્યા પછી
જિંદગી માણતા શીખ્યો હું,
અને તારા ગયા પછી રડતા !!

tane malya pachi
jindagi manata shikhyo hu,
ane tara gaya pachi radata !!

ચિંતા ના કર, હું તને

ચિંતા ના કર,
હું તને યાદ કરીને
ભૂલી જઈશ !!

chinta na kar,
hu tane yad karine
bhuli jaish !!

કદાચ મારા પ્રેમમાં જ કોઈ

કદાચ મારા પ્રેમમાં
જ કોઈ કમી રહી ગઈ હશે,
એટલે જ તું મને આમ
છોડીને ચાલી ગઈ !!

kadach mara premama
j koi kami rahi gai hashe,
etale j tu mane am
chhodine chali gai !!

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું

સંગાથમાં
મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણા બંનેનું
સરખું રોયું છે !!

sangathama
malatu sukh apane khoyu chhe,
dil to apan bannenu
sarakhu royu chhe !!

હું તને હજુ સુધી ભૂલી

હું તને હજુ
સુધી ભૂલી નથી શક્યો,
કેમ કે આજે પણ હું તારી
રાહ જોઉં છું !!

hu tane haju
sudhi bhuli nathi shakyo,
kem ke aje pan hu tari
rah jou chhu !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.