
સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ
સાચા સંબંધો તો
મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો
આખું જગત બાજુમાં
મળે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
sacha sambandho to
muskelima j bane chhe,
baki jalasa hoy tyare to
aakhu jagat bajuma
male chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
સમયસર કદર કરવાનું શીખી જજો
સમયસર કદર
કરવાનું શીખી જજો સાહેબ,
કેમ કે જિંદગી અને અમુક લોકો
ફરીથી નથી મળતા !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
samayasar kadar
karavanu shikhi jajo saheb,
kem ke jindagi ane amuk loko
farithi nathi malata !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
3 years ago
પપ્પાના ખિસ્સાની આત્મકથા એટલી જ
પપ્પાના ખિસ્સાની
આત્મકથા એટલી જ હોય,
બધું જ જતું કરીને એ તો
છેલ્લે ખાલી જ હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
pappana khissani
aatmakatha etali j hoy,
badhu j jatu karine e to
chhelle khali j hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
કાચ તૂટે અને વિખરાઈ જાય
કાચ તૂટે અને
વિખરાઈ જાય એ જ સારું,
તિરાડો નથી જીવવા દેતી કે
નથી મરવા દેતી !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏
kach tute ane
vikharai jay e j saru,
tirado nathi jivava deti ke
nathi marava deti !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏
Good Night Shayari Gujarati
3 years ago
સમય અને સંજોગો જ માણસનું
સમય અને સંજોગો
જ માણસનું ઘડતર કરે છે,
બાકી દુનિયામાં બીજાને ક્યાં નવરાશ
છે કોઈને ઘડવાની !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
samay ane sanjogo
j manasanu ghadatar kare chhe,
baki duniyama bijane kya navarash
chhe koine ghadavani !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
સફળતાથી દુનિયા તમને ઓળખે છે,
સફળતાથી
દુનિયા તમને ઓળખે છે,
નિષ્ફળતાથી તમે દુનિયાને
ઓળખો છો !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
safalatathi
duniya tamane olakhe chhe,
nishfalatathi tame duniyane
olakho chho !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
તમારા પરિવારની કદર કરો સાહેબ,
તમારા પરિવારની
કદર કરો સાહેબ,
કેમ કે દરેકના નસીબમાં
એ નથી હોતું !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
tamara parivarani
kadar karo saheb,
kem ke darekana nasibama
e nathi hotu !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જે નથી એનો અફસોસ કરીને
જે નથી એનો
અફસોસ કરીને શું ફાયદો,
જે છે એને મનભરીને માણી
લેવામાં જ મજા છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
je nathi eno
afasos karine shu fayado,
je chhe ene manabharine mani
levama j maja chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈને પામવાની લાખો દુવાઓ કર્યા
કોઈને પામવાની
લાખો દુવાઓ કર્યા પછી પણ,
એને ખોઈ બેસવાનો એહ્સાસ
એનું નામ જ ડર !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koine pamavani
lakho duvao karya pachi pan,
ene khoi besavano ehsas
enu nam j dar !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
એપ્રિલફૂલની સાચી મજા લેવી હોય
એપ્રિલફૂલની
સાચી મજા લેવી હોય તો,
જરૂરિયાતમંદ લોકોને અચાનક
મદદ કરી જુઓ,
ઈશ્વરને પણ આનંદ થશે
અને તમને પણ !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
aprilfull ni
sachi maja levi hoy to,
jaruriyatamand lokone achanak
madad kari juo,
isvarane pan anand thashe
ane tamane pan !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago