
આંખો સુધી આવે ને વહી
આંખો સુધી
આવે ને વહી ના શકે,
એ આંસુઓનું મુલ્ય
કોઈ કહી ના શકે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
aankho sudhi
ave ne vahi na shake,
e aansuonu muly
koi kahi na shake !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
સારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો
સારા વ્યક્તિ સાથે
વિશ્વાસઘાત કરવો એ,
હીરો ફેંકીને પથરો ઉઠાવવા
સમાન જ છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
sara vyakti sathe
vishvasaghat karavo e,
hiro fenkine patharo uthavava
saman j chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
બધા જ દુઃખોની એકમાત્ર દવા,
બધા જ
દુઃખોની એકમાત્ર દવા,
એટલે મનગમતી વ્યક્તિ
સાથે થોડી વાતો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
badha j
dukhoni ekamatr dava,
etale managamati vyakti
sathe thodi vato !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
બધાં પ્રયત્નોમાં કદાચ સફળતા ન
બધાં પ્રયત્નોમાં
કદાચ સફળતા ન પણ મળે,
પરંતુ બઘી સફળતાનું કારણ
પ્રયત્નો જ હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
badha prayatnoma
kadach safalata na pan male,
parantu baghi safalatanu karan
prayatno j hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
ખુશ રહેવાનો મતલબ એ નથી
ખુશ રહેવાનો મતલબ
એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે
તકલીફથી આગળ વધવાનો
નિર્ણય કરી લીધો છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
khush rahevano matalab
e nathi ke takalif nathi,
eno matalab e chhe ke tame
takalifathi agal vadhavano
nirnay kari lidho chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
મંદિરમાં દાન દેતા પહેલા એટલું
મંદિરમાં દાન દેતા
પહેલા એટલું જરૂર વિચારજો,
ક્યાંક એ દાનની જરૂર પોતાના
સમાજને તો નથી ને !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
mandirama dan deta
pahela etalu jarur vicharajo,
kyank e danani jarur potana
samajane to nathi ne !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
નાનપણ પણ કેવું કમાલનું હતું
નાનપણ પણ
કેવું કમાલનું હતું દોસ્તો,
રમતા રમતા ગમે ત્યાં સુઈ
જાઓ પણ આંખ તો બસ
પલંગમાં જ ખુલતી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
nanapan pan
kevu kamalanu hatu dosto,
ramata ramata game tya sui
jao pan ankh to bas
palangama j khulati !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
માણસ ત્યારે જ સફળ બને
માણસ ત્યારે
જ સફળ બને છે,
જયારે એ દુનિયાને નહીં
પરંતુ પોતાને બદલવાની
શરૂઆત કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
manas tyare
j safal bane chhe,
jayare e duniyane nahi
parantu potane badalavani
sharuat kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
શું જતું કરવું અને શું
શું જતું કરવું
અને શું જાતે કરવું,
એ સમજાય જાય તો
સ્વર્ગ અહીં જ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
shu jatu karavu
ane shun jate karavu,
e samajay jay to
svarg ahi j chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈ માટે હંમેશા Available રહેવાની
કોઈ માટે હંમેશા
Available રહેવાની ટેવ,
પોતાનું જ મહત્વ ઘટાડી
દેતી હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
koi mate hammesha
available rahevani tev,
potanu j mahatv ghatadi
deti hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago