
જિંદગીમાં એટલા સફળ બની જાઓ,
જિંદગીમાં
એટલા સફળ બની જાઓ,
કે જેના માટે તમે તડપ્યા છો એ
તમારી એક ઝલક જોવા માટે
તડપી જાય !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jindagima
etala safal bani jao,
ke jena mate tame tadapya chho e
tamari ek zalak jova mate
tadapi jay !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
જવાબદારી ક્યારેય ઉંમર જોઇને નથી
જવાબદારી ક્યારેય
ઉંમર જોઇને નથી આવતી,
પણ હા જયારે પણ આવે તમારા
ખભા મજબુત કરી નાખે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
javabadari kyarey
ummar joine nathi aavati,
pan ha jayare pan aave tamara
khabha majabut kari nakhe chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
"પલળવું" અને "ભીંજાવું" ફરક ફક્ત
"પલળવું" અને "ભીંજાવું"
ફરક ફક્ત એટલો છે કે,
જે "જડ" છે એ પલળે છે અને જે
"લાગણીશીલ" છે એ જ ભીંજાય છે !!
🍀🌷🙏શુભ રાત્રી🙏🌷🍀
"palalavu" ane"bhinjavu"
farak fakt etalo chhe ke,
je "jad" chhe e palale chhe ane je
"laganishil" chhe e j bhinjay chhe !!
🍀🌷🙏shubh ratri🙏🌷🍀
Good Night Shayari Gujarati
3 years ago
જગત સમજે કે ના સમજે
જગત
સમજે કે ના સમજે
તમે સમજી જાઓ સાહેબ,
જીતના બે જ માર્ગ છે કાં તો
ખમી જાઓ અને કાં તો
નમી જાઓ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
jagat
samaje ke na samaje
tame samaji jao saheb,
jit na be j marg chhe ka to
khami jao ane ka to
nami jao !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
આપણે જેને વહેવાર કહેતા હોઈએ
આપણે જેને વહેવાર
કહેતા હોઈએ છીએ,
મોટાભાગે એ હિસાબ
કિતાબ જ હોય છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
aapane jene vahevar
kaheta hoie chie,
motabhage e hisab
kitab j hoy chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
જયારે દુખ સહન કરવાની આદત
જયારે દુખ સહન
કરવાની આદત પડી જાય છે,
ત્યારે આંખોમાંથી આંસુ આવતા
બંધ થઇ જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jayare dukh sahan
karavani aadat padi jay chhe,
tyare aankho manthi aansu aavata
bandh thai jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ઉદાહરણ આપવું તો સહેલું છે,
ઉદાહરણ
આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું
મુશ્કેલ છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
udaharan
aapavu to sahelu chhe,
parantu udaharan banavu
muskel chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
બધું ઉછીનું હોય ને તો
બધું ઉછીનું હોય
ને તો ચાલે સાહેબ,
પણ અનુભવ તો પોતાનો
જ હોવો જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
badhu uchinu hoy
ne to chale saheb,
pan aanubhav to potano
j hovo joie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
મળીએ ત્યારે આંખમાં હરખ અને
મળીએ ત્યારે આંખમાં
હરખ અને જુદા પડતી વેળાએ
આંખમાં થોડો ઝાકળ,
બસ આ જ છે સાચો સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
malie tyare aankh ma
harakh ane juda padati velae
aankhama thodo zaakal,
bas aa j chhe sacho sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જિંદગીમાં નિષ્ફળતા મળે તો દુખી
જિંદગીમાં નિષ્ફળતા
મળે તો દુખી ના થાઓ,
કારણ કે નિષ્ફળતાની પાછળ
સફળતા રહેલી જ હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jindagima nishfalata
male to dukhi na thao,
karan ke nishfalatani pachal
safalata raheli j hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago