
વિરોધીઓથી નિરાશ નહીં થવાનું સાહેબ,
વિરોધીઓથી
નિરાશ નહીં થવાનું સાહેબ,
એ એજ લોકો છે જે તમને
ફેમસ કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
virodhiothi
nirash nahi thavanu saheb,
e ej loko chhe je tamane
famous kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જાણીતું થવું સહેલું છે, પણ
જાણીતું થવું સહેલું છે,
પણ કોઈનું વહાલું થવું
ઘણું અઘરું છે સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
janitu thavu sahelu chhe,
pan koinu vahalu thavu
ghanu agharu chhe saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
અભિમાન તો નથી પણ એટલો
અભિમાન તો નથી
પણ એટલો વિશ્વાસ જરૂર છે,
જો યાદ નહીં કરો તો ભુલાવી
પણ નહીં શકો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
abhiman to nathi
pan etalo vishvas jarur chhe,
jo yad nahi karo to bhulavi
pan nahi shako !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
ઇચ્છાઓની મહેફિલ તો દરેક સજાવે
ઇચ્છાઓની
મહેફિલ તો દરેક સજાવે છે,
પણ સફળ એ થાય છે જે નસીબ
લઈને આવે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
ichchhaoni
mahefil to darek sajave chhe,
pan safal e thay chhe je nasib
laine aave chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
સૌથી સારી લાગણી એ છે,
સૌથી સારી
લાગણી એ છે,
જેનું વર્ણન કરવા માટે
શબ્દો ન જડે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
sauthi sari
lagani e chhe,
jenu varnan karava mate
shabdo na jade !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેમ સમજતા નથી
ખબર નહીં કેમ
સમજતા નથી લોકો,
પ્રેમ અને ખુશી આપવાથી
મળે છે માંગવાથી નહીં !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
khabar nahi kem
samajata nathi loko,
prem ane khushi aapavathi
male chhe mangavathi nahi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
સત્ય કડવું નથી હોતું સાહેબ,
સત્ય કડવું
નથી હોતું સાહેબ,
બસ સ્વાદ અનુસાર ના
મળે એટલે ગળે નથી
ઉતરતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
saty kadavu
nathi hotu saheb,
bas svad anusar na
male etale gale nathi
utaratu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જયારે સમય ન્યાય કરે છે,
જયારે
સમય ન્યાય કરે છે,
ત્યારે કોઈ સાક્ષીની
જરૂર નથી પડતી !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
jayare
samay nyay kare chhe,
tyare koi sakshini
jarur nathi padati !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
અમુક સંબંધ ભગવાન ખરાબ કરી
અમુક સંબંધ
ભગવાન ખરાબ કરી નાખે છે,
જેથી આપણી જિંદગી ખરાબ
ના થાય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
amuk sambandh
bhagavan kharab kari nakhe chhe,
jethi aapani jindagi kharab
na thay !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
ખુશ થવું હોય તો વખાણ
ખુશ થવું હોય તો
વખાણ કરવા વાળા વચ્ચે રહેવું,
પ્રગતિ કરવી હોય તો ટીકા કરવા
વાળા વચ્ચે રહેવું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
khush thavu hoy to
vakhan karava vala vachche rahevu,
pragati karavi hoy to tika karava
vala vachche rahevu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago