જે માણસને આપણી કદર ના

જે માણસને
આપણી કદર ના હોય,
એના માટે રડીને આપણે
પોતાની કદર ના ખોવાય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

je manas ne
aapani kadar na hoy,
ena mate radine aapane
potani kadar na khovay !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

હૃદય તો બધાને લગભગ સરખા

હૃદય તો બધાને
લગભગ સરખા જ હોય છે,
બસ લાગણીની કારીગરી
દરેકની અલગ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

raday to badhane
lagabhag sarakha j hoy chhe,
bas laganini karigari
darekani alag hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

જે લોકો તમારો સ્વભાવ નહીં

જે લોકો તમારો
સ્વભાવ નહીં સમજી શકે,
એ લોકો ક્યારેય તમને
સમજી નહીં શકે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

je loko tamaro
svabhav nahi samaji shake,
e loko kyarey tamane
samaji nahi shake !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

સારા સમય માં જળવાયો, ખરાબ

સારા સમય માં જળવાયો,
ખરાબ સમય માં ઓળખાયો,
સમય અને માણસ અહીં
રગેરગમાં પરખાયો !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

sara samay ma jalavayo,
kharab samay ma olakhayo,
samay ane manas ahi
ragerag ma parakhayo !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

નાની નાની ખુશીઓ જ જીવનને

નાની નાની ખુશીઓ
જ જીવનને રંગીન બનાવે છે,
બાકી રડતા તો લોકો સોનાના
મહેલમાં પણ હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

nani nani khushio
j jivan ne rangin banave chhe,
baki radata to loko sonana
mahel ma pan hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જિંદગી જે શીખવે તે શીખી

જિંદગી જે શીખવે
તે શીખી લેવાય સાહેબ,
ક્યારે કયો પાઠ ક્યા કામ
લાગી જાય કોને ખબર !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jindagi je shikhave
te shikhi levay saheb,
kyare kayo path kya kam
lagi jay kone khabar !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

અહંકાર બીજાને ઝુકાવવામાં આનંદ માણે

અહંકાર બીજાને
ઝુકાવવામાં આનંદ માણે છે,
જયારે સંસ્કાર પોતે ઝૂકીને
આનંદ માણે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

ahankar bijane
jhukavavama aanand mane chhe,
jayare sanskar pote jhukine
aanand mane chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

જયારે મુડ ખરાબ હોય ત્યારે

જયારે મુડ ખરાબ
હોય ત્યારે એક શબ્દ પણ
ખરાબ ના બોલવો,
કેમ કે મુડ સુધારવાનો મોકો
મળશે પણ શબ્દ સુધારવાનો
મોકો નથી મળતો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jayare mud kharab
hoy tyare ek shabd pan
kharab na bolavo,
kem ke mud sudharavano moko
malashe pan shabd sudharavano
moko nathi malato !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

બીજાની ખુશીમાં ખુશ થતા શીખો,

બીજાની ખુશીમાં
ખુશ થતા શીખો,
ભગવાન તમને ખુશ કરવામાં
વાર નહીં લગાડે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

bijani khushima
khush thata shikho,
bhagavan tamane khush karavama
var nahi lagade !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

જેમની Life માં આપણા જેવા

જેમની Life માં
આપણા જેવા હજાર હોય,
એની Life થી સો કદમ
દુર રહેવું જ સારું !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jemani life ma
aapana jeva hajar hoy,
eni life thi so kadam
dur rahevu j saru !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

search

About

Good Night Shayari Gujarati

We have 1058 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.