
કોઈની સંકુચિતતાના કારણે, આપણી વિશાળતા
કોઈની
સંકુચિતતાના કારણે,
આપણી વિશાળતા
છોડી ના દેવાય !!
💐💐💐શુભ રાત્રી💐💐💐
koini
sankuchitatana karane,
aapani vishalata
chhodi na devay !!
💐💐💐shubh ratri💐💐💐
Good Night Shayari Gujarati
3 years ago
મને નથી આવડતું સમય સાથે
મને નથી આવડતું
સમય સાથે દોસ્તી કરતા,
જો દોસ્તી કરી છે તો છેલ્લા
દમ સુધી નિભાવીશ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
mane nathi avadatu
samay sathe dosti karata,
jo dosti kari chhe to chhella
dam sudhi nibhavish !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ
મનમાં પવિત્રતા
અને પાયામાં નીતિ હશે,
તો જીવનમાં પરીક્ષા આવશે
Problems નહીં !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
man ma pavitrata
ane payama niti hashe,
to jivan ma pariksha aavashe
problems nahi !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
જવાબદારી લેતા શીખી જાઓ, જિંદગી
જવાબદારી લેતા શીખી જાઓ,
જિંદગી જીવતા આવડી જશે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
javabadari leta shikhi jao,
jindagi jivata aavadi jashe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
ગઈકાલનો અફસોસ અને આવતી કાલની
ગઈકાલનો અફસોસ
અને આવતી કાલની ચિંતા,
આ બે એવા ચોર છે જે તમારી
ખુશીઓ ચોરી લે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
gaikal no afasos
ane aavati kalani chinta,
aa be eva chor chhe je tamari
khushio chori le chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કંઈ જ ફરક નથી પડતો
કંઈ જ ફરક નથી પડતો
કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું,
ફરક એ જ પડે છે કે કોણે તમને
પાછા હસતા શીખવાડ્યું !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
kai j farak nathi padato
ke kone tamane dukh pahochadyu,
farak e j pade chhe ke kone tamane
pachha hasata shikhavadyu !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
ભલે કોઈના હાથને અડવાનું નથી,
ભલે કોઈના
હાથને અડવાનું નથી,
પણ કોઈનો સાથ પણ
છોડવાનો નથી !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
bhale koina
hath ne adavanu nathi,
pan koino sath pan
chhodavano nathi !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
સંબંધ અને રસ્તો ત્યારે પૂરો
સંબંધ અને રસ્તો
ત્યારે પૂરો થઇ જાય છે,
જયારે પગ નહીં પણ
દિલ થાકી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sambandh ane rasto
tyare puro thai jay chhe,
jayare pag nahi pan
dil thaki jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
અમુલ્ય સંબંધો સાથે ધન દોલતની
અમુલ્ય સંબંધો
સાથે ધન દોલતની
તુલના કદાપી ના કરવી,
કેમ કે પૈસા બે દિવસ
કામ આવે છે જયારે સંબંધો
આખી જિંદગી !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
amuly sambandho
sathe dhan dolat ni
tulana kadapi na karavi,
kem ke paisa be divas
kam aave chhe jayare sambandho
aakhi jindagi !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
જે માણસને આપણી કદર ના
જે માણસને
આપણી કદર ના હોય,
એના માટે રડીને આપણે
પોતાની કદર ના ખોવાય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
je manas ne
aapani kadar na hoy,
ena mate radine aapane
potani kadar na khovay !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago