Teen Patti Master Download
જે લોકો પાસે આપણા માટે

જે લોકો પાસે
આપણા માટે Time ના હોય,
એ લોકોને ક્યારેય Disturb
ના કરવા જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

je loko pase
aapana mate time na hoy,
e lokone kyarey disturb
na karava joie !!
💐🌹💐shubh ratri💐🌹💐

જીવનમાં એ માણસને ક્યારેય ના

જીવનમાં એ માણસને
ક્યારેય ના ગુમાવતા,
જે ગુસ્સો કરીને પછી સામેથી
તમારી પાસે આવે !!
🌹🌹શુભ રાત્રી🌹🌹

jivan ma e manas ne
kyarey na gumavata,
je gusso karine pachhi samethi
tamari pase aave !!
🌹🌹shubh ratri🌹🌹

પોતાના એ જ હોય છે

પોતાના એ જ હોય છે
જે કહ્યા વગર સાથે ઉભા રહે,
કહેવા પર તો કેટલીક વાર
અજાણ્યા પણ મદદ કરી દે છે !!
=========: શુભ રાત્રી :==========

potana e j hoy chhe
je kahya vagar sathe ubha rahe,
kaheva par to ketalik var
ajanya pan madad kari de chhe !!
=========: shubh ratri:==========

દરેક વર્ષ જતા જતા બે

દરેક વર્ષ જતા જતા
બે વાત સમજાવતું જાય છે,
કોઈ Permanent નથી ને
જીવન આગળ વધતું જાય છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

darek varsh jata jata
be vat samajavatu jay chhe,
koi permanent nathi ne
jivan agal vadhatu jay chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

કોઈના સમ ખાવાથી કોઈ મરી

કોઈના સમ ખાવાથી
કોઈ મરી નથી જાતું પણ,
તમે તેની કેટલી ઈજ્જત કરો
છો તે મપાઇ જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી 🙏🌸🌺

koina sam khavathi
koi mari nathi jatu pan,
tame teni ketali ijjat karo
chho te mapai jay chhe !!
🌺🌸🙏shubh ratri 🙏🌸🌺

નામ અને ઓળખાણ ભલે નાની

નામ અને
ઓળખાણ ભલે નાની હોય,
પણ પોતાની હોવી જોઈએ સાહેબ !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

nam ane
olakhan bhale nani hoy,
pan potani hovi joie saheb !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

વિશ્વાસ તોડવા માટે, કોઈનો વિશ્વાસ

વિશ્વાસ તોડવા માટે,
કોઈનો વિશ્વાસ ક્યારેય ના જીતવો !!
===:-Good Night-:===

vishvas todava mate,
koino vishvas kyarey na jitavo !!
===:-good night-:===

જીત નિશ્ચિત હોય તો કાયર

જીત નિશ્ચિત હોય તો
કાયર પણ જંગ લડી લે છે,
બહાદુર તો એ લોકો છે જેઓ
હાર નિશ્ચિત હોય તો પણ
મેદાન ના છોડે !!
💐💐💐શુભ રાત્રી💐💐💐

jit nischit hoy to
kayar pan jang ladi le chhe,
bahadur to e loko chhe jeo
har nischit hoy to pan
medan na chhode !!
💐💐💐shubh ratri💐💐💐

જીવનમાં બધા તોફાન નુકશાન કરવા

જીવનમાં બધા તોફાન
નુકશાન કરવા જ નથી આવતા,
અમુક તોફાન રસ્તો સાફ કરવા
પણ આવતા હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jivan ma badha tofan
nukashan karava j nathi aavata,
amuk tofan rasto saf karava
pan aavata hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સંબંધોની ક્યારેય પરીક્ષા ના લેશો,

સંબંધોની
ક્યારેય પરીક્ષા ના લેશો,
સામેવાળા નાપાસ થશે તો
દુઃખી તમે જ થશો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sambandhoni
kyarey pariksha na lesho,
samevala napas thashe to
dukhi tame j thasho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.