Teen Patti Master Download
જ્યાં સુધી તમે ખુદ મેદાન

જ્યાં સુધી તમે ખુદ
મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ
હરાવી ન શકે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻

jya sudhi tame khud
medan chhodine na jav,
tya sudhi tamane koi
haravi na shake !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻

માટીના રમકડા અને મિત્રની કિંમત,

માટીના રમકડા
અને મિત્રની કિંમત,
ફક્ત બનાવનારને જ ખબર
હોય છે તોડનારને નહીં !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

matina ramakada
ane mitr ni kimmat,
fakt banavanar ne j khabar
hoy chhe todanar ne nahi !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

મન ઝુકે એ પણ જરૂરી

મન ઝુકે એ
પણ જરૂરી છે સાહેબ,
માત્ર માથું ઝુકાવવાથી
ભગવાન નથી મળતા !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

man jhuke e
pan jaruri chhe saheb,
matr mathu jhukavavathi
bhagavan nathi malata !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

શાંતિ અને સંતોષ એ બંને

શાંતિ અને સંતોષ
એ બંને પૂર્ણવિરામ છે,
એ સિવાયના બધા સુખ
અલ્પવિરામ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

shanti ane santosh
e banne purn viram chhe,
e sivay na badha sukh
alp viram chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

સારું છે લોકો અમસ્તા જ

સારું છે લોકો
અમસ્તા જ પૂછે છે કેમ છો,
સાચે જ પૂછે તો સવાલ
બહુ અઘરો છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

saru chhe loko
amasta j puchhe chhe kem chho,
sache j puchhe to saval
bahu agharo chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ઘડિયાળ બગડે તો રીપેરીંગ કરનાર

ઘડિયાળ બગડે તો
રીપેરીંગ કરનાર મળે,
પણ સમય બગડે તો જાતે જ
સુધારવો પડે હો સાહેબ !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

ghadiyal bagade to
riparing karanar male,
pan samay bagade to jate j
sudharavo pade ho saheb !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

અંજામની ખબર તો કર્ણને પણ

અંજામની ખબર તો
કર્ણને પણ હતી સાહેબ,
પણ વાત મિત્રતા નિભાવવાની હતી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

anjam ni khabar to
karn ne pan hati saheb,
pan vat mitrata nibhavavani hati !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

જીવનમાં આગળ વધવા માટે, શરૂઆત

જીવનમાં
આગળ વધવા માટે,
શરૂઆત ગમે ત્યાંથી
થઇ શકે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jivan ma
aagal vadhava mate,
sharuat game tyathi
thai shake chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જવું હોય એને જવા દો

જવું હોય
એને જવા દો સાહેબ,
આજે રોકાઈ જશે તો કાલે
જતા જ રહેશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

javu hoy
ene java do saheb,
aaje rokai jashe to kale
jata j raheshe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

ખરાબ સમય તો નીકળી જ

ખરાબ સમય
તો નીકળી જ જાય છે,
પણ સારા સારા લોકોની
ઔકાત દેખાડી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

kharab samay
to nikali j jay chhe,
pan sara sara lokoni
aukat dekhadi jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.