
દુનિયાના કોઈ પણ ખૂણે જઈને
દુનિયાના કોઈ પણ
ખૂણે જઈને આવો,
મારા મિત્રો જેવા મિત્રો
ક્યાંય નહીં મળે !!
💐🙏🌸શુભ રાત્રી🌸🙏💐
duniyana koi pan
khune jaine aavo,
mara mitro jeva mitro
kyany nahi male !!
💐🙏🌸shubh ratri🌸🙏💐
Good Night Shayari Gujarati
3 years ago
હંમેશા મૌન રહેવાનું કોઈ મહત્વ
હંમેશા મૌન
રહેવાનું કોઈ મહત્વ નથી,
પણ ક્યારે મૌન રહેવું અને
ક્યારે બોલવું આ વાતનું
ખુબ જ મહત્વ છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
hammesha maun
rahevanu koi mahatv nathi,
pan kyare maun rahevu ane
kyare bolavu aa vatanu
khub j mahatv chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જે સરળતાથી મળે એ ટકે
જે સરળતાથી મળે એ ટકે નહીં,
અને જે ટકે એ સરળતાથી મળે નહીં !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
je saralatathi male e take nahi,
ane je take e saralatathi male nahi !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈપણ સંબંધને ત્યારે જ સાચો
કોઈપણ સંબંધને
ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી
પણ તમારી સાથે ટકી રહે !!
💐🌻🌹શુભ રાત્રી 🌹🌻💐
koipan sambandh ne
tyare j sacho manajo,
jayare tamara nishfal gaya pachhi
pan tamari sathe taki rahe !!
💐🌻🌹shubh ratri 🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
બોલતા પહેલા સો વાર વિચારી
બોલતા પહેલા
સો વાર વિચારી લેવું,
કેમ કે શબ્દો માત્ર માફ
થાય છે ભુલાતા નથી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
bolata pahela
so var vichari levu,
kem ke shabdo matr maf
thay chhe bhulata nathi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી
ધીરજ અને સહનશીલતા
કમજોરી નથી હોતી સાહેબ,
એ તો અંદરની તાકાત હોય છે
જે બધા પાસે નથી હોતી !!
🍀🌹🙏શુભ રાત્રી🙏🌹🍀
dhiraj ane sahanashilata
kamajori nathi hoti saheb,
e to andar ni takat hoy chhe
je badha pase nathi hoti !!
🍀🌹🙏shubh ratri🙏🌹🍀
Good Night Shayari Gujarati
3 years ago
આદત ખુશ રહેવાની રાખો સાહેબ,
આદત ખુશ
રહેવાની રાખો સાહેબ,
રિસામણા તો છોકરીઓના હોય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
aadat khush
rahevani rakho saheb,
risamana to chhokariona hoy !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
જ્યાંથી ડરનો અંત થાય છે,
જ્યાંથી ડરનો અંત થાય છે,
ત્યાંથી જિંદગીની શરૂઆત થાય છે !!
🌻🌹💐શુભ રાત્રી 💐🌹🌻
jyanthi darano ant thay chhe,
tyanthi jindagini sharuat thay chhe !!
🌻🌹💐shubh ratri 💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
સમય નથી એમ નહીં મેનેજમેન્ટ
સમય નથી એમ નહીં
મેનેજમેન્ટ નથી એમ કહો,
કેમ કે સમય તો બધા પાસે
24 કલાકનો જ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
samay nathi em nahi
management nathi em kaho,
kem ke samay to badha pase
24 kalak no j hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
તમારું સ્મિત તમારો લોગો છે,
તમારું
સ્મિત તમારો લોગો છે,
અને તમારું વ્યક્તિત્વ
તમારું બિઝનેસ કાર્ડ છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
tamaru
smit tamaro logo chhe,
ane tamaru vyaktitv
tamaru bizanes kard chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago