
એવા જ "સગપણ" હોવા જોઈએ
એવા જ "સગપણ" હોવા
જોઈએ જેને નિભાવવા માટે કોઈ
"વિધી"ની જરૂર નથી પડતી,
અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી પડતી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
eva j"sagapan" hova
joie jene nibhavava mate koi
"vidhi"ni jarur nathi padati,
ane yad karava koi tarikh ke
"tithi"ni jarur nathi padati !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
દુનિયા ભલે ગમે તે કહેતી
દુનિયા ભલે
ગમે તે કહેતી હોય દોસ્ત,
પણ જવાબદારી અને જોખમ
વિનાની જિંદગી જીવવાની
મજા ના આવે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
duniya bhale
game te kaheti hoy dost,
pan javabadari ane jokham
vinani jindagi jivavani
maja na aave !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
કદર કરવાનું શીખી લો સાહેબ,
કદર કરવાનું
શીખી લો સાહેબ,
કેમ કે જિંદગી અને લોકો
બીજીવાર નથી મળતા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kadar karavanu
shikhi lo saheb,
kem ke jindagi ane loko
bijivar nathi malata !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
હરખનો હિસાબ ના હોય સાહેબ,
હરખનો
હિસાબ ના હોય સાહેબ,
અને જ્યાં હિસાબ હોય
ત્યાં હરખ ના હોય !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
harakh no
hisab na hoy saheb,
ane jya hisab hoy
tya harakh na hoy !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
શતરંજ અને જીંદગીમાં ઘણીવાર હાર
શતરંજ અને
જીંદગીમાં ઘણીવાર હાર
એટલા માટે પણ થાય છે,
કે આપણે "ડ્રો" થયેલી બાજી
પણ જીતવા માંગતા
હોઈએ છીએ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sataranj ane
jindagima ghanivar har
etala mate pan thay chhe,
ke aapane"dro" thayeli baji
pan jitava mangata
hoie chhie !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ
જિંદગી જ્યારે તમને
ખાટા લીંબુ આપે છે,
ત્યારે તમારે એનું મીઠું લીંબુ
સરબત બનાવવું જોઈએ !!
🌺🌺🌺Good Night🌺🌺🌺
jindagi jyare tamane
khata limbu aape chhe,
tyare tamare enu mithu limbu
sarabat banavavu joie !!
🌺🌺🌺good night🌺🌺🌺
Good Night Shayari Gujarati
3 years ago
તમારો કાળો રંગ પણ લોકોને
તમારો કાળો રંગ પણ
લોકોને ખુબ પસંદ આવશે,
જયારે તમે કરોડપતિ બનીને
ડ્રીમ કારમાં ફરતા હશો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tamaro kalo rang pan
lokone khub pasand aavashe,
jayare tame karod pati banine
drimcar ma farata hasho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
પોતાને હંમેશા Special સમજો, કેમ
પોતાને
હંમેશા Special સમજો,
કેમ કે ભગવાન કોઈ દિવસ કોઈ
નકામી વસ્તુ નથી બનાવતા !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
potane
hammesha special samajo,
kem ke bhagavan koi divas koi
nakami vastu nathi banavata !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિની ઈચ્છાઓ ક્યારેય તૂટવી
એ વ્યક્તિની ઈચ્છાઓ
ક્યારેય તૂટવી ના જોઈએ,
જેની છેલ્લી ઈચ્છા તમે જ હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
e vyaktini ichchao
kyarey tutavi na joie,
jeni chhelli ichchha tame j hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
અર્જુન નથી થવું મારે મને
અર્જુન નથી થવું મારે
મને સુદામા જ રહેવા દો,
જોઇને દ્વાર પર મને એને
ઉઘાડા પગે દોડવા દો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
arjun nathi thavu mare
mane sudama j raheva do,
joine dvar par mane ene
ughada page dodava do !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago