
અજવાળામાં એકલા ચાલવા કરતા, અંધારામાં
અજવાળામાં
એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે
સફર કરવી સારી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
ajavalama
ekala chalava karata,
andharama mitro sathe
safar karavi sari !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
પથ્થર બનીને કોઈને ઠેસ પહોંચાડવા
પથ્થર બનીને કોઈને
ઠેસ પહોંચાડવા કરતા,
આવો પગથિયું બનીને એકબીજાને
ઠેઠ સુધી પહોંચાડીએ સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
paththar banine koine
thes pahochadava karata,
aavo pagathiyu banine ekabijane
theth sudhi pahochadie saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
સંબંધો ત્યારે નબળા પડે, જયારે
સંબંધો ત્યારે નબળા પડે,
જયારે એકમેકને પામવા નીકળેલા
બે જણ એકબીજાને માપવા લાગે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandho tyare nabala pade,
jayare ek mek ne pamava nikalela
be jan ekabijane mapava lage !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક આપણે ખોટા નથી
ક્યારેક ક્યારેક
આપણે ખોટા નથી હોતા,
પણ આપણી પાસે એ શબ્દો
નથી હોતા જે આપણને સાચા
સાબિત કરી શકે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kyarek kyarek
aapane khota nathi hota,
pan aapani pase e shabdo
nathi hota je aapanane sacha
sabit kari shake !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
અત્યારના લોકો વ્યક્તિના સ્વભાવ કરતા,
અત્યારના લોકો
વ્યક્તિના સ્વભાવ કરતા,
પૈસા અને તેના હોદ્દાને
વધારે માન આપે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
atyar na loko
vyaktina svabhav karata,
paisa ane tena hoddane
vadhare man aape chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
જીવનમાં ઉપર જવા માટે નિસરણીની
જીવનમાં ઉપર
જવા માટે નિસરણીની નહીં,
સારી વિચારસરણીની જરૂર
હોય છે સાહેબ !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
jivan ma upar
java mate nisaranini nahi,
sari vicharasaranini jarur
hoy chhe saheb !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
થોડુક વિચારજો સાહેબ, આ દુનિયામાં
થોડુક વિચારજો સાહેબ,
આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા,
ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
thoduk vicharajo saheb,
duniyama sonani chen vala karata,
chen thi suvavalo vadhare sukhi hoy chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
કેમ રોકાઈ જાઓ છો ચાર
કેમ રોકાઈ જાઓ છો
ચાર દિવસ મહેનત કરીને,
અરે સમય લાગે છે બીજને
ફસલ બનવામાં સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kem rokai jao chho
char divas mahenat karine,
are samay lage chhe bij ne
fasal banavama saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
એમ તો દુનિયામાં ઉદાસીના ઘણા
એમ તો દુનિયામાં
ઉદાસીના ઘણા કારણો છે,
પણ ફોગટમાં ખુશ રહેવાની
મજા જ કંઇક અલગ છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
em to duniyama
udasina ghana karano chhe,
pan fogat ma khush rahevani
maja j kaik alag chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
અભિમાન કહે છે કોઈની જરૂર
અભિમાન કહે છે
કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની
પણ જરૂર પડે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
abhiman kahe chhe
koini jarur nathi,
anubhav kahe chhe ke dhul ni
pan jarur pade !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago