Teen Patti Master Download
ટેંશન અને સ્ટ્રેસમાં એ માણસ

ટેંશન અને સ્ટ્રેસમાં
એ માણસ જ રહે છે,
જે પોતાના કરતા બીજા
લોકો માટે વિચારે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

tenssion ane stress ma
e manas j rahe chhe,
je potana karata bija
loko mate vichare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

દરેક પ્રયત્નમાં સફળતા નથી મળતી,

દરેક પ્રયત્નમાં
સફળતા નથી મળતી,
પણ દરેક સફળતા પાછળ
પ્રયત્ન જ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

darek prayatn ma
safalata nathi malati,
pan darek safalata pachhal
prayatn j hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

ભૂલ ના હોય તો પણ

ભૂલ ના હોય તો
પણ જે માફી માંગે છે,
એ લોકો ખરેખર સંબંધો
સાચવી જાણે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

bhul na hoy to
pan je mafi mange chhe,
e loko kharekhar sambandho
sachavi jane chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,

સંબંધોની શાળા
ટકાવી રાખવા માટે,
ગણિત વિષય કાચો હોવો
ખુબ જરૂરી છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sambandhoni shala
takavi rakhava mate,
ganit vishay kacho hovo
khub jaruri chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

દુનિયામાં બધું જ થઇ શકે

દુનિયામાં
બધું જ થઇ શકે છે,
બસ તમે પોતાની જાત
પર વિશ્વાસ રાખો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

duniyama
badhu j thai shake chhe,
bas tame potani jat
par vishvas rakho !!
💐🌹💐shubh ratri💐🌹💐

શક્ય હોય તો કોઈની ભૂલો

શક્ય હોય તો
કોઈની ભૂલો ના કાઢવી,
છતાં ઈચ્છા થતી હોય તો
અરીસાની મુલાકાત
કરી લેવી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

saky hoy to
koini bhulo na kadhavi,
chhata ichcha thati hoy to
arisani mulakat
kari levi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જ્યાં તમારી વાતની કોઈ કદર

જ્યાં તમારી વાતની
કોઈ કદર જ ના હોય,
ત્યાં ચુપ રહેવામાં જ
હોંશિયારી છે સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

jya tamari vat ni
koi kadar j na hoy,
tya chup rahevama j
honshiyari chhe saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જયારે પણ કોઈ માણસ બહુ

જયારે પણ કોઈ
માણસ બહુ દુઃખી હોય,
ત્યારે શબ્દો જીભથી નહીં
દિલથી નીકળતા હોય છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

jayare pan koi
manas bahu dukhi hoy,
tyare shabdo jibh thi nahi
dil thi nikalata hoy chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

હંમેશા સ્પેશિયલ બનીને રહેજો, કેમ

હંમેશા
સ્પેશિયલ બનીને રહેજો,
કેમ કે આમ આદમી રહેશો તો
લોકો અથાણું બનાવી દેશે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

hammesha
special banine rahejo,
kem ke aam aadami rahesho to
loko athanu banavi deshe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યા

ચિહ્નો કોઈ વિરામના
એમાં મળ્યા જ નહીં,
કોણે લખી આ જિંદગીને
વ્યાકરણ વિના !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

chihno koi viram na
ema malya j nahi,
kone lakhi aa jindagine
vyakaran vina !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.