
બહારથી દેખાય છે એ તો
બહારથી દેખાય છે
એ તો એક ઝલક હોય છે,
બાકી દરેક માણસ અંદરથી
અલગ હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
bahar thi dekhay chhe
e to ek zalak hoy chhe,
baki darek manas andar thi
alag hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
એકલા ચાલવું આમ તો અઘરું
એકલા ચાલવું
આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા
પછી એકલા પાછા ફરવું
એ ખુબ જ અઘરું છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ekala chalavu
aam to agharu nathi,
pan koini sathe chalya
pachhi ekala pachha faravu
e khub j agharu chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
નાનપણમાં વિચારતા હતા કે મોટા
નાનપણમાં વિચારતા હતા
કે મોટા થઈને કેવું લાગશે,
પણ હવે ખબર પડી કે મોટા
થઈને એકલું લાગે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
nanapan ma vicharata hata
ke mota thaine kevu lagashe,
pan have khabar padi ke mota
thaine ekalu lage chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીમાં એક સાચો મિત્ર, 100
જિંદગીમાં
એક સાચો મિત્ર,
100 સામાન્ય મિત્રો
કરતા સારો હોય છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
jindagima
ek sacho mitr,
100 samany mitro
karata saro hoy chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
સુખને જીરવતા અને દુઃખને ઉજવતા
સુખને જીરવતા
અને દુઃખને ઉજવતા
જેને આવડે,
એ જીવનમાં ક્યારેય
અટકતો નથી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sukh ne jiravata
ane dukh ne ujavata
jene aavade,
e jivan ma kyarey
atakato nathi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સફળતાની એક ખાસ વાત હોય
સફળતાની એક
ખાસ વાત હોય છે,
એ મહેનત કરવા વાળા
પર ફિદા થઇ જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
safalatani ek
khas vat hoy chhe,
e mahenat karava vala
par fida thai jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
સ્મિત ભલે ખોટું હશે, પણ
સ્મિત ભલે ખોટું હશે,
પણ સેલ્ફીએ બધાને
હસતા શીખવાડી દીધું !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
smit bhale khotu hashe,
pan selfee e badhane
hasata shikhavadi didhu !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સરસ છે કહીને અટકે નહીં,
સરસ છે
કહીને અટકે નહીં,
ને અમારે શું કહીને છટકે નહીં,
બસ એ જ સાચો સ્નેહી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
saras chhe
kahine atake nahi,
ne amare shu kahine chhatake nahi,
bas e j sacho snehi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં જેનું
હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી
માણસ છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
potana ghar ma jenu
hasine svagat thay chhe,
e jagat no sauthi sukhi
manas chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
સત્ય તો હંમેશા શાંત જ
સત્ય તો હંમેશા
શાંત જ હોય છે,
ઘોંઘાટ બસ અસત્યનો
હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
saty to hammesha
shant j hoy chhe,
ghonghat bas asaty no
hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago