ભૂલ ના હોય તો પણ
ભૂલ ના હોય
તો પણ જે માફી માંગે છે,
એ લોકો ખરેખર સંબંધો
સાચવી જાણે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
bhul na hoy
to pan je maphi mange chhe,
e loko kharekhar sambandho
sachavi jane chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
માણસ પણ દરિયા જેવો હોય
માણસ પણ
દરિયા જેવો હોય છે,
કાંઠે છીપલાં ને મોતી
તળિયે હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
manas pan
dariya jevo hoy chhe,
kanthe chhipala ne moti
taliye hoy chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
નાના પથ્થરોનું ધ્યાન રાખજો, ઠોકર
નાના પથ્થરોનું
ધ્યાન રાખજો,
ઠોકર ક્યારેય પર્વતથી
નથી લાગતી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
nana paththaronu
dhyan rakhajo,
thokar kyarey parvat thi
nathi lagati !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
જીવનમાં કોઈક નામ વિનાનો એવો
જીવનમાં કોઈક
નામ વિનાનો એવો પણ
સંબંધ હોય છે,
જ્યાં વચન આપ્યા વગર
બધું નિભાવી જવાનું હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jivan ma koik
nam vinano evo pan
sambandh hoy chhe,
jya vachan aapya vagar
badhu nibhavi javanu hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જ્યાં બધું ખતમ થઈ જાય
જ્યાં બધું ખતમ
થઈ જાય છે ત્યાંથી જ કંઈક
નવી શરૂઆત થતી હોય છે,
અતિ ખરાબ પણ અંતિમ
હોતું નથી !!
🌷🌹🙏શુભ રાત્રી🙏🌹🌷
jya badhu khatam
thai jay chhe tyanthi j kaik
navi sharuat thati hoy chhe,
ati kharab pan antim
hotu nathi !!
🌷🌹🙏shubh ratri🙏🌹🌷
Good Night Shayari Gujarati
3 years ago
જે પોતાની જાતને ઓળખતા થઇ
જે પોતાની જાતને
ઓળખતા થઇ જાય છે,
તેને બીજાઓથી બહુ
ફરિયાદ નથી રહેતી !!
🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸
je potani jatane
olakhata thai jay chhe,
tene bijaothi bahu
fariyad nathi raheti !!
🌸💐🙏shubh ratri🙏💐🌸
Good Night Shayari Gujarati
3 years ago
આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય
આખી દુનિયા તમારી
વિરુદ્ધ હોય કોઈ ફરક ના પડે,
બસ કૃષ્ણ જેવો એક દોસ્ત
તમારી સાથે હોવો જોઈએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
aakhi duniya tamari
virudhdh hoy koi farak na pade,
bas krushn jevo ek dost
tamari sathe hovo joie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
સંબંધ ધીમે ધીમે ખતમ થાય
સંબંધ ધીમે
ધીમે ખતમ થાય છે,
બસ ખબર અચાનક પડે છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
sambandh dhime
dhime khatam thay chhe,
bas khabar achanak pade chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
સપના "Upload" તો તરત થઈ
સપના "Upload"
તો તરત થઈ જાય છે,
પણ "Download" કરવામાં
જિંદગી નીકળી જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
sapana "upload"
to tarat thai jay chhe,
pan "download" karavama
jindagi nikali jay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
3 years ago
સપના જોવા હોય તો આંખો
સપના જોવા હોય તો
આંખો ખુલ્લી રાખીને જુઓ,
તો જાતે જ સાચા કરી શકશો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sapana jova hoy to
aankho khulli rakhine juo,
to jate j sacha kari shakasho !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
