
તમે કરીતી સૂક્કી સૂક્કી મિલન
તમે કરીતી સૂક્કી સૂક્કી
મિલન કેરી વાતો,
અમે વિતાવી ભીની ભીની
ઝાકળવરણી રાતો !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻
tame kariti sukki sukki
milan keri vato,
ame vitavi bhini bhini
zakalavarani rato !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻
Good Night Shayari Gujarati
2 years ago
વાત કરવાથી જો વાત બને
વાત કરવાથી
જો વાત બને તો વાત
કરી લેવી જોઈએ,
કારણ કે ચુપ રહેવાથી
સંબંધ બગડી જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
vat karavathi
jo vat bane to vat
kari levi joie,
karan ke chup rahevathi
sambandh bagadi jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જે સાંભળ્યું છે એને માની
જે સાંભળ્યું છે એને
માની લેવાની ઉતાવળ
ક્યારેય ના કરવી સાહેબ,
કારણ કે સત્ય કરતા
જુઠ જલ્દી ફેલાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
je sambhalyu chhe ene
mani levani utaval
kyarey na karavi saheb,
karan ke saty karata
juth jaldi felay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
સાચો માણસ એ જ છે
સાચો માણસ એ જ છે
જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલ તો બધા પાસે હોય
પણ દિલદાર બધા નથી હોતા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sacho manas e j chhe
je nana manasoni kadar kare,
kem ke dil to badha pase hoy
pan diladar badha nathi hota !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
આપણા સ્મિતથી પરિસ્થિતિ બદલવી જોઈએ,
આપણા સ્મિતથી
પરિસ્થિતિ બદલવી જોઈએ,
ના કે પરિસ્થિતિના કારણે
આપણું સ્મિત !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
aapana smit thi
paristhiti badalavi joie,
na ke paristhitina karane
aapanu smit !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિ દિલથી નાના બાળક
જે વ્યક્તિ દિલથી
નાના બાળક જેવા હોય ને,
એ તમને ક્યારેય દગો નહીં આપે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
je vyakti dil thi
nana balak jev hoy ne,
e tamane kyarey dago nahi aape !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
ખોટી શંકા કરીને સંબંધ ના
ખોટી શંકા કરીને
સંબંધ ના બગાડતા મિત્રો,
બહુ મુશ્કેલીથી સારા સંબંધો
ઘડાતા હોય છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
khoti shanka karine
sambandh na bagadata mitro,
bahu muskelithi sara sambandho
ghadata hoy chhe !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
2 years ago
ત્યાં સુધી હાર ના માનો
ત્યાં સુધી
હાર ના માનો સાહેબ,
જ્યાં સુધી તમે જીતી
ના જાઓ !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
tya sudhi
har na mano saheb,
jya sudhi tame jiti
na jao !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago
જે માણસ એના કામથી સદ્ધર
જે માણસ
એના કામથી સદ્ધર હોય,
એની જીત તો નક્કી જ
હોય છે સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
je manas
ena kam thi sadhdhar hoy,
eni jit to nakki j
hoy chhe saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ભૂલ ના હોય તો પણ
ભૂલ ના હોય
તો પણ જે માફી માંગે છે,
એ લોકો ખરેખર સંબંધો
સાચવી જાણે છે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
bhul na hoy
to pan je maphi mange chhe,
e loko kharekhar sambandho
sachavi jane chhe !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago