જે થઇ ગયું એ બહુ
જે થઇ ગયું
એ બહુ વિચારવું નહીં,
જે મળ્યું તેને ખોવું નહીં,
સફળતા એને જ મળે છે
સાહેબ જે સમય અને
મુશ્કેલીથી ડરતા નથી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
je thai gayu
e bahu vicharavu nahi,
je malyu tene khovu nahi,
safalata ene j male chhe
saheb je samay ane
muskelithi darata nathi !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કદર કરી લેજો એમની જે
કદર કરી લેજો એમની જે
તમને કોઈ મતલબ વગર ચાહે છે,
કેમ કે દુનિયામાં ધ્યાન રાખવાવાળા
ઓછા અને તકલીફ આપવા
વાળા વધારે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kadar kari lejo emani je
tamane koi matalab vagar chahe chhe,
kem ke duniyama dhyan rakhavavala
ochha ane takalif aapava
vala vadhare chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીનો આખો સેટ ઉપરથી જ
જિંદગીનો આખો સેટ
ઉપરથી જ તૈયાર થયેલો હોય છે,
આપણે તો બસ આપણું બેસ્ટ
પરફોર્મન્સ આપવાનું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagino aakho set
upar thi j taiyar thayelo hoy chhe,
aapane to bas aapanu best
performance aapavanu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
ઘાટ ઘાટના પાણી પીને માણસ
ઘાટ ઘાટના પાણી પીને
માણસ ઘડાઈ તો જાય છે,
બસ એક સંબંધ સાચવવામાં
જ અટવાઈ જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
ghat ghat na pani pine
manas ghadai to jay chhe,
bas ek sambandh sachavavama
j atavai jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,
જિંદગી ક્ષણોમાં
જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી
હોય છે સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jindagi kshanoma
jivati hoy chhe,
ne varshoma vedafati
hoy chhe saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
શબ્દનો સહવાસ ભલે ને ઓછો
શબ્દનો સહવાસ
ભલે ને ઓછો થાય,
બસ લાગણીની ભીનાશ
રહેવી જોઈએ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sabdano sahavas
bhale ne ochho thay,
bas laganini bhinash
rahevi joie !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર
જિંદગીની કસોટીમાંથી
ઘણા સંબંધો પસાર થાય છે,
અમુક નીકળે સાચું સોનું ને
અમુકના પાણી મપાય જાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jindagini kasotimanthi
ghana sambandho pasar thay chhe,
amuk nikale sachu sonu ne
amuk na pani mapay jay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જોયેલા સપના માત્ર સપના જ
જોયેલા સપના માત્ર
સપના જ રહી જાય છે,
જ્યાં સુધી એને પુરા કરવા
મહેનત ના કરો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
joyela sapana matr
sapana j rahi jay chhe,
jya sudhi ene pura karava
mahenat na karo !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
વર્તમાનની આ પળને જીવો જો
વર્તમાનની આ પળને
જીવો જો જીવી શકો,
એમાં જ તો ભવિષ્યના
આગામી સાલ છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
vartaman ni aa pal ne
jivo jo jivi shako,
ema j to bhavishy na
aagami sal chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જીવન ક્યારેય દુઃખ નથી આપતું
જીવન ક્યારેય
દુઃખ નથી આપતું સાહેબ,
જીવનમાં લીધેલા ખોટા
નિર્ણયો દુઃખ આપે છે !!
💐🌺🙏સુપ્રભાતમ🙏🌺💐
jivan kyarey
dukh nathi aapatu saheb,
jivan ma lidhel khota
nirnayo dukh aape chhe !!
💐🌺🙏suprabhatam🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
