વગર ચોપડીએ જે ઘણું બધું

વગર ચોપડીએ
જે ઘણું બધું શીખવી જાય,
બસ એનું જ નામ જિંદગી સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

vagar chopadie
je ghanu badhu shikhavi jay,
bas enu j nam jindagi saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

જો તમારે જીવનમાં આગળ જ

જો તમારે જીવનમાં
આગળ જ વધવું હોય,
તો લોકોના ટોન્ટમાંથી
પ્રેરણા લો ડીપ્રેશન નહીં !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻

jo tamare jivan ma
aagal j vadhavu hoy,
to lokona tont mathi
prerana lo depression nahi !!
🌻🌹💐shubh savar💐🌹🌻

પાનખર થયા વગર ઝાડ પર

પાનખર થયા વગર ઝાડ
પર નવા પાંદડા નથી આવતા,
એમ સંઘર્ષ કર્યા વગર સારા
દિવસ નથી આવતા !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

panakhar thaya vagar zad
par nava pandada nathi aavata,
em sangharsh karya vagar sara
divas nathi aavata !!
💐🌹🌻shubh savar🌻🌹💐

મૈત્રી કરો તો પાણી જેમ

મૈત્રી કરો તો
પાણી જેમ નિર્મળ કરો,
દુર દુર જઈને પણ ક્ષણે ક્ષણે
યાદ આવે એવી કરો !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

maitri karo to
pani jem nirmal karo,
dur dur jaine pan kshane kshane
yad aave evi karo !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

સાહેબ પૈસો માણસને ખરીદી ગયો,

સાહેબ પૈસો
માણસને ખરીદી ગયો,
અને માણસ એ ભ્રમમાં રહી ગયો
કે હું પૈસાથી બધું ખરીદુ છું !!
🍀🌹🙏શુભ સવાર🙏🌹🍀

saheb paiso
manas ne kharidi gayo,
ane manas e bhram ma rahi gayo
ke hu paisathi badhu kharidu chhu !!
🍀🌹🙏shubh savar🙏🌹🍀

આ દુનિયામાં ભગવાન ને યાદ

આ દુનિયામાં ભગવાન
ને યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા
વધારે સુખી છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

aa duniyama bhagavan
ne yad karava vala karata,
sara karm karava vala
vadhare sukhi chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

કોઈની સાથે વાત કરવા માટે

કોઈની સાથે વાત
કરવા માટે મન હોવું જોઈએ,
સમય તો આપોઆપ મળી
જાય છે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

koini sathe vat
karava mate man hovu joie,
samay to aapo aap mali
jay chhe saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

સંબંધોને સ્વાદિષ્ટ બનાવવા હોય, તો

સંબંધોને
સ્વાદિષ્ટ બનાવવા હોય,
તો એમાં Share અને Care
નામના બે મસાલા ભેળવવા
પડે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sambandhone
svadisht banavava hoy,
to ema share ane care
nam na be masala bhelavava
pade saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈ માણસ ક્યારેય ખરાબ નથી

કોઈ માણસ ક્યારેય
ખરાબ નથી હોતો સાહેબ,
બસ આ તો તમારું કીધું નથી
કરતો એટલે ખરાબ લાગે છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

koi manas kyarey
kharab nathi hoto saheb,
bas aa to tamaru kidhu nathi
karato etale kharab lage chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું

દુનિયાની ચીજોમાં
સુખ શોધવું નકામું છે,
ખુશીનો ખજાનો તો
તમારી અંદર જ છે !!
💐🌷🙏શુભ સવાર🙏🌷💐

duniyani chijoma
sukh shodhavu nakamu chhe,
khushino khajano to
tamari andar j chhe !!
💐🌷🙏shubh savar🙏🌷💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.