તમારા પરિવારની કદર કરો સાહેબ,

તમારા પરિવારની
કદર કરો સાહેબ,
કેમ કે દરેકના નસીબમાં
એ નથી હોતું !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

tamara parivar ni
kadar karo saheb,
kem ke darek na nasib ma
e nathi hotu !!
💐🌺🙏shubh savar🙏🌺💐

પરિસ્થિતિ કેવી હશે એ ભલે

પરિસ્થિતિ કેવી હશે એ
ભલે આપણા હાથમાં ના હોય,
પણ એનો સામનો કેમ કરવો એ
તો આપણા હાથમાં જ છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

paristhiti kevi hashe e
bhale aapana hath mq na hoy,
pan eno samano kem karavo e
to aapana hath ma j chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

જીદ તમારી આપોઆપ ઓછી થતી

જીદ તમારી
આપોઆપ ઓછી થતી જણાશે,
જવાબદારી તમારા જીવનમાં
જેમ જેમ દાખલ થતી જણાશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

jid tamari
apo aap ochhi thati janashe,
javabadari tamara jivan ma
jem jem dakhal thati janashe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

પરિસ્થિતિ ભલે ગમે તેવી આવી

પરિસ્થિતિ
ભલે ગમે તેવી આવી જાય,
પણ તમારી દિલથી #Care
કરવાવાળી વ્યક્તિથી ક્યારેય
દુર ન જતા સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

paristhiti
bhale game tevi aavi jay,
pan tamari dil thi #care
karavavali vyaktithi kyarey
dur na jata saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐

સંપર્ક અને સંબંધ પૂરો થવાથી,

સંપર્ક અને
સંબંધ પૂરો થવાથી,
સ્નેહ પૂરો ના થઇ જાય સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sampark ane
sambandh puro thavathi,
sneh puro na thai jay saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ઘડિયાળની ટીક ટીક ને મામુલી

ઘડિયાળની ટીક ટીક ને
મામુલી ના સમજો સાહેબ,
એટલું સમજી લ્યો કે જિંદગીના
વૃક્ષ પર કુહાડીના વાર છે !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

ghadiyal ni tik tik ne
mamuli na samajo saheb,
etalu samaji lyo ke jindagina
vruksh par kuhadina var chhe !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

અર્પણ કોઈને એવી રીતે થવું,

અર્પણ
કોઈને એવી રીતે થવું,
કે એને સમર્પણ કરવું જ પડે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

arpan
koine evi rite thavu,
ke ene samarpan karavu j pade !!
💐🌺🙏shubh savar🙏🌺💐

જિંદગી ભલે ગમે તેટલી "વ્યસ્ત"

જિંદગી ભલે
ગમે તેટલી "વ્યસ્ત" હોય,
પણ સવાર પડે એટલે "મનગમતા"
લોકોની "યાદ" તો આવી જ જાય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

jindagi bhale
game tetali "vyast" hoy,
pan savar pade etale"managamata"
lokoni "yad" to aavi j jay chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

ચહેરા અજાણ્યા થઇ જાય તો

ચહેરા અજાણ્યા
થઇ જાય તો વાંધો નહીં,
પણ જાણીતાનું વર્તન બદલાઈ
જાય તો બહુ તકલીફ પડે છે સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

chahera ajanya
thai jay to vandho nahi,
pan janitanu vartan badalai
jay to bahu takalif pade chhe saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐

જયારે કોઈપણ કાર્યમાં તમારો ભાવ

જયારે કોઈપણ કાર્યમાં
તમારો ભાવ નિર્દોષ હોય,
ત્યારે ઈશ્વર પણ હંમેશા
તમારી સાથે હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jayare koipan kary ma
tamaro bhav nirdosh hoy,
tyare ishvar pan hammesha
tamari sathe hoy chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.