તમારી જાતને મહેનત સાથે જોડી

તમારી જાતને
મહેનત સાથે જોડી દો,
બાકી બધું ઈશ્વર પર છોડી દો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

tamari jatane
mahenat sathe jodi do,
baki badhu ishvar par chhodi do !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જિંદગીને વાંસળી જેવી બનાવો, છેદ

જિંદગીને
વાંસળી જેવી બનાવો,
છેદ ભલે ગમે તેટલા હોય
પણ અવાજ તો મધુર જ
નીકળવો જોઈએ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jindagine
vansali jevi banavo,
chhed bhale game tetala hoy
pan avaj to madhur j
nikalavo joie !!
🌹💐🌹shubh savar🌹💐🌹

તમારી અંદરની નફરત લોકો એક

તમારી અંદરની નફરત લોકો
એક મીનીટમાં ઓળખી જાય છે,
અને એક લાગણીને સમજવામાં
વર્ષો લગાડી દે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

tamari andar ni nafarat loko
ek minut ma olakhi jay chhe,
ane ek lagani ne samajavama
varsho lagadi de chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો

સંબંધ અને સંપત્તિ
મુઠ્ઠી ભરો તો રેતી છે,
અને જો વાવતા રહો
તો ખેતી છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

sambandh ane sampatti
muththi bharo to reti chhe,
ane jo vavata raho
to kheti chhe !!
💐🌻🙏shubh savar🙏🌻💐

પોતાની ભૂલ કબુલ કરી લેવાથી

પોતાની ભૂલ કબુલ
કરી લેવાથી બે વસ્તુ થાય,
આત્માને હળવાશ થાય
અને સંબંધ ટકી જાય !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

potani bhul kabul
kari levathi be vastu thay,
aatmane halavash thay
ane sambandh taki jay !!
💐🌸🙏shubh savar🙏🌸💐

આપણે કોઈ વ્યક્તિથી કેટલા નજીક

આપણે કોઈ વ્યક્તિથી
કેટલા નજીક છીએ,
એની સાચી કદર એ વ્યક્તિના
દુર જવાથી જ ખબર પડે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

aapane koi vyaktithi
ketala najik chhie,
eni sachi kadar e vyaktina
dur javathi j khabar pade chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

એ સત્ય છે કે ભીડમાં

એ સત્ય છે કે ભીડમાં
દરેક માણસ સારો નથી હોતો,
પરંતુ એક સચ્ચાઈ એ છે કે સારા
માણસની ભીડ નથી હોતી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

e saty chhe ke bhid ma
darek manas saro nathi hoto,
parantu ek sachchai e chhe ke sara
manas ni bhid nathi hoti !!
🌹💐🌹shubh savar🌹💐🌹

વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી

વિશ્વાસની દીવાલ
એટલી મજબુત હોવી જોઈએ,
કે શંકાનો કોઈ પથ્થર એને
તોડી ના શકે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

vishvas ni dival
etali majabut hovi joie,
ke shankano koi paththar ene
todi na shake !!
💐🌸🙏shubh savar🙏🌸💐

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી

ભરોસો બધાનો
કરવો પણ સાવચેતી રાખવી,
ક્યારેક પોતાના દાંત પણ જીભ
કાપી નાખે છે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bharoso badhano
karavo pan savacheti rakhavi,
kyarek potana dant pan jibh
kapi nakhe chhe saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

એવી વ્યક્તિને ક્યારેય પરાજિત ના

એવી વ્યક્તિને ક્યારેય
પરાજિત ના કરી શકાય,
જેની પાસે શક્તિ અને
સહનશક્તિ બંને હોય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

evi vyaktine kyarey
parajit na kari shakay,
jeni pase shakti ane
sahanashakti banne hoy !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.