પારખી લીધા બાદ કોઈ આપણું

પારખી લીધા બાદ
કોઈ આપણું નથી હોતું,
સમજી લીધા બાદ કોઈ
પારકું નથી રહેતું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

parakhi lidha bad
koi aapanu nathi hotu,
samaji lidha bad koi
paraku nathi rahetu !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ફર્ક તો બસ આપણા વિચારોમાં

ફર્ક તો બસ આપણા
વિચારોમાં છે સાહેબ,
બાકી દોસ્તી કાંઈ પ્રેમથી
ઓછી નથી હોતી !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

phark to bas aapana
vicharoma chhe saheb,
baki dosti kai prem thi
ochhi nathi hoti !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

જિદ્દની એક ગાંઠ છુટી જાય,

જિદ્દની એક ગાંઠ છુટી જાય,
તો ગુંચવાયેલા બધા સંબંધો
સીધાદોર થઈ જાય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

jidd ni ek ganth chhuti jay,
to gunchavayela badha sambandho
sidhador thai jay !!
💐🌻🙏shubh savar🙏🌻💐

ભલે ગમે તેટલી વ્યસ્ત હોય

ભલે ગમે તેટલી
વ્યસ્ત હોય આ જિંદગી,
સવાર સવારમાં પોતાના હોય
તેની યાદ તો આવી જ જાય છે !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺

bhale game tetali
vyast hoy aa jindagi,
savar savar ma potana hoy
teni yad to aavi j jay chhe !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺

આપણા હકના જ સારા, પછી

આપણા
હકના જ સારા,
પછી એ પૈસા હોય
કે સંબંધ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

aapana
hak na j sara,
pachhi e paisa hoy
ke sambandh !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી

કોઈની સલાહથી
રસ્તો જરૂર મળી જાય છે,
પણ મંજિલ તો પોતાની
મહેનતથી જ મળે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

koini salah thi
rasto jarur mali jay chhe,
pan manjil to potani
mahenat thi j male chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

દરેક તોફાન જિંદગીને મુશ્કેલ બનાવવા

દરેક તોફાન જિંદગીને
મુશ્કેલ બનાવવા નથી આવતા,
ક્યારેક ક્યારેક તેનાથી રસ્તો
પણ સાફ થઇ જાય છે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

darek tofan jindagine
muskel banavava nathi aavata,
kyarek kyarek tenathi rasto
pan saf thai jay chhe !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

પરિવાર નામનો ભલે કોઈ વાર

પરિવાર નામનો
ભલે કોઈ વાર નથી,
પણ તેના વિના એકેય
તહેવાર નથી !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

parivar nam no
bhale koi var nathi,
pan tena vina ekey
tahevar nathi !!
💐🌻🙏shubh savar🙏🌻💐

મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક શોધવા

મોબાઈલે છોડી
દીધેલું નેટવર્ક શોધવા માણસ
હજાર કોશિશ કરશે,
પરંતુ સંબંધોનું નેટવર્ક શોધવા
એક પણ વાર કોશિશ નહીં કરે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

mobile e chhodi
didhelu network shodhava manas
hajar koshish karashe,
parantu sambandhonu network shodhava
ek pan var koshish nahi kare !!
💐🌹🌻shubh savar🌻🌹💐

બહારથી દેખાય એ તો એક

બહારથી દેખાય
એ તો એક ઝલક હોય છે,
અંદરથી તો દરેક માણસ
અલગ હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

bahar thi dekhay
e to ek zalak hoy chhe,
andarathi to darek manas
alag hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.