Teen Patti Master Download
જો તમે કંઇક વિચારી શકો

જો તમે કંઇક
વિચારી શકો છો,
તો વિશ્વાસ રાખો કે તમે
એ કરી પણ શકો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jo tame kaik
vichari shako chho,
to vishvas rakho ke tame
e kari pan shako chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

થોડી ધીરજ રાખો કેમ કે

થોડી ધીરજ રાખો કેમ કે
દરેક પરિવર્તન શરૂઆતમાં
થોડું મુશ્કેલ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

thodi dhiraj rakho kem ke
darek parivartan sharuatama
thodu mushkel hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મનમાં વહેમ મગજમાં જીદ અને

મનમાં વહેમ મગજમાં જીદ
અને વાતોમાં જો મુકાબલો આવી જાય તો
સમજી લેવું કે સંબંધની હાર નિશ્ચિત છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

manama vahem magajama jid
ane vatoma jo mukabalo aavi jay to
samaji levu ke sambandhani har nischit chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જિંદગીમાં સંબંધો એવા બનાવો કે

જિંદગીમાં સંબંધો
એવા બનાવો કે સામેવાળાને
ખોટું બોલવાની જરૂર ના પડે અને
તમારે સાચું જાણવાની !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jindagima sambandho
eva banavo ke samevalane
khotu bolavani jarur na pade ane
tamare sachhu janavani !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ભૂલ બધાથી થાય પણ એ

ભૂલ બધાથી થાય
પણ એ ભૂલને ભૂલીને
નવી શરૂઆત કરવી એ
આપણા હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

bhul badhathi thay
pan e bhulane bhuline
navi sharuat karavi e
aapana hathama chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

હારી જવું એ ખોટું નથી

હારી જવું એ ખોટું નથી
પણ હાર માની લેવી એ ખોટું છે,
કેમ કે પૂર્ણવિરામ એ અંત નથી પરંતુ
નવા વાક્યની શરૂઆત પણ છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

hari javu e khotu nathi
pan har mani levi e khotu chhe,
kem ke purnaviram e ant nathi parantu
nava vakyani sharuat pan chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

લોકોના મહેણાંથી ગુસ્સે ના થઇ

લોકોના મહેણાંથી
ગુસ્સે ના થઇ જઈશ દોસ્ત,
કેમ કે અજાણ્યા લોકો તો હીરાને
પણ કાચ સમજી લેતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

lokona mahenanthi
gusse na thai jaish dost,
kem ke ajanya loko to hirane
pan kach samaji leta hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

નિયત સાફ અને હેતુ જો

નિયત સાફ અને
હેતુ જો સાચો હોય તો
ભગવાન પણ કોઈને કોઈ રૂપમાં
તમારી મદદ જરૂર કરે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

niyat saf ane
hetu jo sacho hoy to
bhagavan pan koine koi rupama
tamari madad jarur kare chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મોઢા પર સંભળાવી દેવું એ

મોઢા પર સંભળાવી દેવું
એ બિલકુલ સારી આદત નથી,
પણ કાયમ સાંભળતા જ રહો તો લોકો
બોલવાની હદ ભૂલી જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

modha par sambhalavi devu
e bilakul sari aadat nathi,
pan kayam sambhalata j raho to loko
bolavani had bhuli jay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

કોઈપણ ફરિયાદ વિના અને કોઈપણ

કોઈપણ ફરિયાદ વિના
અને કોઈપણ નિંદા વિના,
એક દિવસ વિતાવો અને જુઓ કે
શાંતિ અને સુખ શોધવાની જરૂર નથી !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

koipan fariyad vina
ane koipan nind vina,
ek divas vitavo ane juo ke
shanti ane sukh shodhavani jarur nathi !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.