Teen Patti Master Download
જ્યાં સુધી જીવનમાં તમે તમારી

જ્યાં સુધી જીવનમાં તમે
તમારી જાતને પડકાર નહીં ફેંકો,
ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે
તમારામાં કેટલી ક્ષમતા છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jya sudhi jivanama tame
tamari jatane padakar nahi fenko,
tya sudhi tame e jani nahi shako ke
tamarama ketali kshamata chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

દુનિયા તમારી વાતો કરે તો

દુનિયા તમારી વાતો કરે તો
માનજો કે તમારામાં કંઇક ખાસ છે,
બાકી આ દુનિયા ક્યારેય પોતાને છોડીને
બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

duniya tamari vato kare to
manajo ke tamara ma kaik khas chhe,
baki aa duniya kyarey potane chhodine
bijana vyaktitvani charcha nathi karati !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

દેખાદેખીના દોરમાં અને દેખાડી દેવાના

દેખાદેખીના દોરમાં
અને દેખાડી દેવાના ચક્કરમાં,
ક્યારેક વ્યક્તિ ખુદ જ દેખાતો
બંધ થઇ જાય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

dekhadekhina dorama
ane dekhadi devana chakkaram,
kyarek vyakti khud j dekhato
bandh thai jay chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પરાણે પ્રગટાવેલા દીવાથી કદાચ અંધારું

પરાણે
પ્રગટાવેલા દીવાથી
કદાચ અંધારું તો જાય પણ
અજવાળું ક્યારેય ના થાય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

parane
pragatavela divathi
kadach andharu to jay pan
ajavalu kyarey na thay !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

અવસર બરફ જેવો હોય છે,

અવસર
બરફ જેવો હોય છે,
વિચારતા રહો ત્યાં સુધીમાં
ઓગળી જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

avasar
baraf jevo hoy chhe,
vicharat raho ty sudhim
ogali jay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

એકલા રહેવું એ કોઈ સમસ્યા

એકલા રહેવું
એ કોઈ સમસ્યા નથી,
અટક્યા વગર આગળ
વધવાની તક છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ekala rahevu
e koi samasya nathi,
atakya vagar aagal
vadhavani tak chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

બધું હોવા છતાં જો તમારા

બધું હોવા છતાં જો
તમારા મનમાં સંતોષ નથી
તો સમજી લેવું કે તમારી પાસે
આ દુનિયામાં કંઈ નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

badhu hova chhata jo
tamara man ma santosh nathi
to samaji levu ke tamari pase
aa duniyam kai nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

વિશ્વાસનો અર્થ એ નથી કે

વિશ્વાસનો અર્થ એ નથી
કે હું જે ચાહું છું એ ભગવાન કરશે,
પરતું એ છે કે ભગવાન એ કરશે
જે મારા માટે સારું હશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

vishvas no arth e nathi
ke hu je chahu chhu e bhagavan karashe,
paratu e chhe ke bhagavan e karashe
je mara mate saru hashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ભૂતકાળને પણ સંભાળીને રાખજો સાહેબ,

ભૂતકાળને પણ
સંભાળીને રાખજો સાહેબ,
સમય આવે ત્યારે જૂના સિક્કા પણ
અમૂલ્ય બની જતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

bhutakalane pan
sambhaline rakhajo saheb,
samay aave tyare juna sikka pan
amulya bani jata hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જિંદગીમાં જો કંઇક મોટી જીત

જિંદગીમાં જો કંઇક
મોટી જીત મેળવવી હોય,
તો નાની મોટી હારથી ક્યારેય
નિરાશ ના થવું સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jindagima jo kaik
moti jit melavavi hoy,
to nani moti harathi kyarey
nirash na thavu saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.