દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા કરતા,

દુનિયામાં ભગવાનને
યાદ કરવાવાળા કરતા,
સારા કર્મ કરવાવાળા
વધારે સુખી હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

duniyama bhagavan ne
yad karavavala karata,
sara karm karavavala
vadhare sukhi hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

શિખામણ માંથી રસ્તા મળતા હશે

શિખામણ માંથી
રસ્તા મળતા હશે કદાચ,
પણ દિશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

shikhaman manthi
rasta malata hashe kadach,
pan dishao to bhulo
karavathi j male chhe !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

યાદ રાખજો જેટલું તમે ઓછું

યાદ રાખજો જેટલું
તમે ઓછું બોલશો,
એટલી જ તમારા શબ્દોની
કિંમત વધુ થશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

yad rakhajo jetalu
tame ochhu bolasho,
etali j tamara shabdoni
kimmat vadhu thashe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

કોઈ સાથ રહેવું જ હોય

કોઈ સાથ રહેવું જ
હોય તો વફાદાર બનીને રહો,
દગો આપવો એ તો નાલાયક
લોકોનું કામ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koi sath rahevu j
hoy to vafadar banine raho,
dago aapavo e to nalayak
lokonu kam chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મનની વાત સીધેસીધી કહી દેવી

મનની વાત
સીધેસીધી કહી દેવી જોઈએ,
કેમ કે કહેવાથી નિર્ણય આવશે
ને ના કહેવાથી અંત !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

man ni vat
sidhesidhi kahi devi joie,
kem ke kahevathi nirnay aavashe
ne na kahevathi ant !!
💐🌹💐shubh savar💐🌹💐

દોસ્ત તારી ગેરહાજરી એટલે #ફીલ,

દોસ્ત તારી
ગેરહાજરી એટલે #ફીલ,
અને તારી હાજરી એટલે
#મહેફિલ !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

dost tari
gerhajari etale#feel,
ane tari hajari etale
#mahefil !!
💐🌻🙏shubh savar🙏🌻💐

ઊંઘ આવે તો સુઈ જાઓ,

ઊંઘ આવે તો સુઈ જાઓ,
પરંતુ જાગીને પછી એક પણ
ક્ષણ નકામી વેડફશો નહીં !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

ungh aave to sui jao,
parantu jagine pachhi ek pan
kshan nakami vedafasho nahi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જિંદગી તમને એ નથી આપતી

જિંદગી તમને એ નથી
આપતી જે તમારે જોઈએ છે,
પણ જિંદગી તમને એ આપે છે
જેને તમે લાયક છો !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻

jindagi tamane e nathi
aapati je tamare joie chhe,
pan jindagi tamane e aape chhe
jene tame layak chho !!
🌻💐🌹shubh savar🌹💐🌻

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,

દુનિયાનો ભાર
દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે
હસીને વિતાવી દો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

duniyano bhar
dil thi utari do,
nanakadu jivan chhe
hasine vitavi do !!
💐🌹💐shubh savar💐🌹💐

નેટ વિના પણ નજીક હતા,

નેટ વિના
પણ નજીક હતા,
એ સંબંધ કેવા સાહજિક હતા,
વિશ કર્યા વિના પણ વ્યવહાર
સાચા હતા !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

net vina
pan najik hata,
e sambandh keva sahajik hata,
vish karya vina pan vyavahar
sacha hata !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.