જે ભૂલી ગયા છે એ
જે ભૂલી ગયા છે
એ બધા પણ યાદ કરશે,
બસ ખાલી એમના મતલબના
દિવસ આવવા દો !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹
je bhuli gaya chhe
e badha pan yad karashe,
bas khali emana matalab na
divas aavava do !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જે લોકો સમયનું મુલ્ય સમજે
જે લોકો
સમયનું મુલ્ય સમજે છે,
સમય એને અમુલ્ય બનાવી દે છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
je loko
samay nu muly samaje chhe,
samay ene amuly banavi de chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
લો ફરી "સવાર" થઇ ગઈ,
લો ફરી "સવાર" થઇ ગઈ,
ને જવાબદારી "સવાર" થઇ ગઈ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
lo fari"savar" thai gai,
ne javabadari"savar" thai gai !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીમાં જે વિષય ના ગમતો
જિંદગીમાં જે
વિષય ના ગમતો હોય,
એક સમયે એ વિષય જ
જિંદગી બની જતો હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jindagima je
vishay na gamato hoy,
ek samaye e vishay j
jindagi bani jato hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યાં ખબર હોય છે એકબીજાના
ક્યાં ખબર હોય છે
એકબીજાના સ્વભાવની,
આતો બસ લાગણી જ હોય છે
બાકી રંગ તો લોહીના સંબંધમાંથી
પણ ઉડી જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
kya khabar hoy chhe
ekabijan svabhav ni,
aato bas lagani j hoy chhe
baki rang to lohina sambandh manthi
pan udi jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
સમજ અને ગેરસમજમાં ઝાઝો ફેર
સમજ અને ગેરસમજમાં
ઝાઝો ફેર નથી સાહેબ,
એકમાં ભાન આવે છે ને
એકમાં ભાન ભૂલાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
samaj ane ger samaj ma
zazo fer nathi saheb,
ekama bhan aave chhe ne
ekama bhan bhulay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
ધીરે કહેવાની વાતમાં રાડ પડી,
ધીરે કહેવાની
વાતમાં રાડ પડી,
બસ ત્યાં જ સંબંધમાં
તિરાડ પડી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
dhire kahevani
vat ma rad padi,
bas tya j sambandh ma
tirad padi !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
લોકો સુખની ચાવી શોધે છે,
લોકો સુખની
ચાવી શોધે છે,
પણ સવાલ એ છે
કે સુખને તાળું
માર્યું કોણે ?
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
loko sukh ni
chavi shodhe chhe,
pan saval e chhe
ke sukh ne talu
maryu kone?
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
લોકોએ મને સમજાવ્યું કે સમય
લોકોએ મને સમજાવ્યું
કે સમય બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે
લોકો પણ બદલાઈ જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
lokoe mane samajavyu
ke samay badalai jay chhe,
pachhi samaye mane samajavyu ke
loko pan badalai jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
દુનિયાના બે સૌથી અઘરા કામ,
દુનિયાના બે
સૌથી અઘરા કામ,
માફી માંગવી અને
માફી આપવી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
duniyana be
sauthi aghara kam,
mafi mangavi ane
mafi aapavi !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago