ચિંતા અને તણાવમાં માણસ ત્યારે

ચિંતા અને તણાવમાં
માણસ ત્યારે જ રહેતો હોય,
જયારે એ પોતાના માટે થોડું અને
બીજા માટે વધારે જીવતો હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

chinta ane tanav ma
manas tyare j raheto hoy,
jayare e potana mate thodu ane
bija mate vadhare jivato hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પોતાનો પરિચય જો પોતે જ

પોતાનો પરિચય
જો પોતે જ આપવો પડે,
તો સમજી લેવું સફળતા
હજુ ઘણી દુર છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

potano parichay
jo pote j aapavo pade,
to samaji levu safalata
haju ghani dur chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

ઘણા લોકો જીવનને શણગારી જાય

ઘણા લોકો
જીવનને શણગારી જાય છે,
કોઈ હિસ્સો બનીને તો કોઈ
કિસ્સો બનીને !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

ghana loko
jivan ne shanagari jay chhe,
koi hisso banine to koi
kisso banine !!
💐🌹🌻shubh savar🌻🌹💐

તમારા દુઃખને પોતાનું દુઃખ બનાવી

તમારા દુઃખને
પોતાનું દુઃખ બનાવી લે,
એવા મિત્રો ભાગ્યશાળીને
જ મળે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

tamara dukhane
potanu dukh banavi le,
eva mitro bhagyashaline
j male chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

ગુસ્સાથી માણસનો સ્વભાવ જ નહીં,

ગુસ્સાથી માણસનો
સ્વભાવ જ નહીં,
સમગ્ર ચરિત્ર અને જીવન
વિકૃત થઇ જાય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

gussathi manas no
svabhav j nahi,
samagr charitr ane jivan
vikrut thai jay chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

માણસ મુસીબતોથી નથી હારતો, પરંતુ

માણસ
મુસીબતોથી નથી હારતો,
પરંતુ મુસીબતોમાં પોતાના
લોકો સાથ છોડી દે છે ત્યારે
એ હારી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

manas
musibatothi nathi harato,
parantu musibatoma potana
loko sath chhodi de chhe tyare
e hari jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પારખી લીધું તો કોઈ આપણું

પારખી લીધું
તો કોઈ આપણું નથી,
સમજી લીધું તો કોઈ
પારકું નથી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

parakhi lidhu
to koi aapanu nathi,
samaji lidhu to koi
paraku nathi !!
🌹💐🌹shubh savar🌹💐🌹

હંમેશા મહેનત કરતા રહો, કાં

હંમેશા
મહેનત કરતા રહો,
કાં તો જીત મળશે કાં
તો જીતવાની રીત !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

hammesha
mahenat karata raho,
ka to jit malashe ka
to jitavani rit !!
💐🌻🌹shubh savar🌹🌻💐

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ

બધાયે સ્વાર્થમાં
એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ભગવાન
પણ ખરાબ લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

badhaye svarth ma
ek j hisab lage chhe,
n ape sukh to bhagavan
pan kharab lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું

ઝરણાને દરિયો
થવું ક્યારેય ગમતું નથી,
કારણ કે મોટા થઈને ખારા
થવું એના કરતા નાના રહીને
મીઠા રહેવું વધુ સારું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

zaranane dariyo
thavu kyarey gamatu nathi,
karan ke mota thaine khara
thavu ena karata nana rahine
mitha rahevu vadhu saru !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.