ઝાડ હસ્યા કુહાડીને જોઇને કંઈ
ઝાડ હસ્યા કુહાડીને જોઇને
કંઈ થડ અમારા કાચા બન્યા છે ?
પછી રડ્યા ધ્યાનથી જોઇને કે
અમારા જ સગા હાથા બન્યા છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
zad hasya kuhadine joine
kai thad amara kacha banya chhe?
pachhi radya dhyan thi joine ke
amara j saga hatha banya chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
લગાવીને ગોળ કોણીએ દોડાવે છે
લગાવીને ગોળ
કોણીએ દોડાવે છે જિંદગી,
હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ
બતાવે છે જિંદગી !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
lagavine gol
konie dodave chhe jindagi,
haji jibh ade tya dayabitis
batave chhe jindagi !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
2 years ago
વાણી અને વર્તનમાં મીઠાશ હશે,
વાણી અને
વર્તનમાં મીઠાશ હશે,
તો આખી જિંદગી
ચોકલેટ જેવી લાગશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vani ane
vartan ma mithash hashe,
to aakhi jindagi
chocolate jevi lagashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો,
શબ્દનો
ઉપયોગ ત્યારે જ કરો,
જયારે એ મૌન કરતા
વધારે કીમતી હોય !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
shabd no
upayog tyare j karo,
jayare e maun karata
vadhare kimati hoy !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કિરણ સૂર્યનું હોય કે આશાનું,
કિરણ સૂર્યનું
હોય કે આશાનું,
હંમેશા અંધકારને
દુર કરે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
kiran sury nu
hoy ke aashanu,
hammesha andhakar ne
dur kare chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
મોટી મોટી હસ્તીઓ કરતા, તમારી
મોટી મોટી હસ્તીઓ કરતા,
તમારી સાથે હસતી એક વ્યક્તિ
વધારે મહત્વની હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
moti moti hastio karata,
tamari sathe hasati ek vyakti
vadhare mahatvani hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
લોકો કહે છે પોતાના હોય
લોકો કહે છે પોતાના
હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય
એ કદી નમવા જ ના દે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
loko kahe chhe potana
hoy tya nami javu joie,
hu manu chhu ke potana hoy
e kadi namava j na de !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
આ જમાનામાં હિંમત ના હારે
આ જમાનામાં
હિંમત ના હારે એ જ ચાલે,
બાકી સારો કે ખરાબ સમય
તો બધાનો આવે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
aa jamanama
himmat na hare e j chale,
baki saro ke kharab samay
to badhano aave !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
નમતી ડાળને કારણ વિના વાઢી
નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી,
પછી છાંયડાની ખોજમાં
જિંદગી કાઢી નાખી !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹
namati dal ne
karan vina vadhi nakhi,
pachhi chanyadani khoj ma
jindagi kadhi nakhi !!
🌹🌷🌻shubh savar🌻🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
નફરત કરીને શું કામ કોઈનું
નફરત કરીને શું કામ
કોઈનું માન વધારો છો,
માફ કરીને શરમાવી દેવાની
ટેવ પણ ખોટી નથી !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
nafarat karine shu kam
koinu man vadharo chho,
maf karine sharamavi devani
tev pan khoti nathi !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago