મન થાય ત્યારે મરજી મુજબ

મન થાય ત્યારે મરજી
મુજબ જીવી લેવું સાહેબ,
કેમ કે સમય ફરીવાર એ
સમય નથી આપતો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

man thay tyare maraji
mujab jivi levu saheb,
kem ke samay farivar e
samay nathi aapato !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જો મહેનત કર્યા પછી પણ

જો મહેનત કર્યા પછી
પણ સપના પુરા ના થાય,
તો રસ્તો બદલો સિદ્ધાંત
નહીં સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jo mahenat karya pachhi
pan sapana pura na thay,
to rasto badalo siddhant
nahi saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹

ક્યારેક સામે ચાલીને કોઈને યાદ

ક્યારેક સામે ચાલીને
કોઈને યાદ કરી લેજો,
ઘણા સંબંધો અટકી ગયા છે
કે શરૂઆત કોણ કરે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

kyarek same chaline
koine yad kari lejo,
ghana sambandho ataki gaya chhe
ke sharuat kon kare !!
🌹🌻💐shubh savar💐🌻🌹

થોડી મીઠાઈ આપી દેજો કોઈ

થોડી મીઠાઈ આપી
દેજો કોઈ ગરીબની થાળીમાં,
જેથી કોઈ ભૂખ્યું ના સુઈ જાય
આ દિવાળીમાં !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

thodi mithai aapi
dejo koi garib ni thalima,
jethi koi bhukhyu na sui jay
aa diwalima !!
💐🌹💐shubh savar💐🌹💐

એક સુખી જીવન જીવવા માટે,

એક સુખી
જીવન જીવવા માટે,
સાધુ નહીં સીધું થવાની
જરૂર છે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ek sukhi
jivan jivava mate,
sadhu nahi sidhu thavani
jarur chhe saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

અમુકવાર મેમરી ક્લીયર કરી લેવી

અમુકવાર મેમરી
ક્લીયર કરી લેવી સારી,
એ પછી ફોનની હોય કે
પછી જીવનની સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

amukavar memory
clear kari levi sari,
e pachhi phonani hoy ke
pachhi jivan ni saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર

ખાલી પૈસા ભેગા
કરવાથી સિકંદર નથી બનાતું,
એને માણવા માટે મુકદ્દર પણ
હોવું જોઈએ સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

khali paisa bhega
karavathi sikandar nathi banatu,
ene manava mate mukaddar pan
hovu joie saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

તમારી કિંમત ત્યારે જ થશે

તમારી કિંમત ત્યારે જ
થશે જયારે તમારી જરૂર હશે,
ઉનાળામાં આકરા લાગતા સુરજની
શિયાળામાં રાહ જોવાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

tamari kimmat tyare j
thashe jayare tamari jarur hashe,
unalama akara lagata suraj ni
shiyalama rah jovay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

જિંદગીમાં થોડી ઉથલપાથલ તો કરતા

જિંદગીમાં થોડી
ઉથલપાથલ તો કરતા
જ રહેવું જોઈએ,
શું ખબર કાટમાળમાંથી
કોઈ નવો સંબંધ મળી જાય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

jindagima thodi
uthalapathal to karata
j rahevu joie,
shu khabar katamal manthi
koi navo sambandh mali jay !!
💐🌺🙏shubh savar🙏🌺💐

કોઈ એક વસ્તુ પર ફોકસ

કોઈ એક વસ્તુ પર
ફોકસ કરીને એક મહિનો
કામ કરી જુઓ સાહેબ,
જવાબ ખુદ તમને
મળી જશે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

koi ek vastu par
focus karine ek mahino
kam kari juo saheb,
javab khud tamane
mali jashe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.