નથી હોતું ઘણુબધું નસીબમાં સાહેબ,
નથી હોતું
ઘણુબધું નસીબમાં સાહેબ,
પણ આશા તો ખરેખર અમર
જ હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
nathi hotu
ghanubadhu nasib ma saheb,
pan aasha to kharekhar amar
j hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
તમે જેટલું ઓછું બોલશો, લોકો
તમે જેટલું ઓછું બોલશો,
લોકો તમને એટલું જ વધારે
સાંભળવાનું પસંદ કરશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
tame jetalu ochhu bolasho,
loko tamane etalu j vadhare
sambhalavanu pasand karashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તું થાય એટલી જ કર,
તું થાય એટલી જ કર,
ક્યાં કહું છું કે મહેનત જાજી કર,
કોઈ ન જુએ તો ચાલશે
પણ ક્યારેક તારી અંદર
રહેલાને તો રાજી કર !!
💐🌻🌹સુપ્રભાત🌹🌻💐
tu thay etali j kar,
kya kahu chhu ke mahenat jaji kar,
koi na jue to chalashe
pan kyarek tari andar
rahelane to raji kar !!
💐🌻🌹suprabhat🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
ક્યારેય કોઈની નજરમાં આવવા મહેનત
ક્યારેય કોઈની નજરમાં
આવવા મહેનત ના કરો,
તમારામાં કંઇક હશે તો
નજરમાં આવી જ જશો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
kyarey koini najar ma
aavava mahenat na karo,
tamarama kaik hashe to
najar ma aavi j jasho !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીની એક કડવી "વાસ્તવિકતા" એ
જિંદગીની એક કડવી
"વાસ્તવિકતા" એ પણ છે કે,
કદર મેળવવા માટે પણ
"કબર" માં જવું પડે !!
🍁🌷🙏શુભ સવાર🙏🌷🍁
jindagini ek kadavi
"vastavikata" e pan chhe ke,
kadar melavava mate pan
"kabar" ma javu pade !!
🍁🌷🙏shubh savar🙏🌷🍁
Good Morning Quotes Gujarati
2 years ago
દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી
દુનિયાની નજરમાં અડીખમ
ચાલવાનું શીખી લો દોસ્ત,
મીણ જેવું હૃદય લઈને ફરશો
તો લોકો બાળતા જ રહેશે !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺
duniyani najar ma adikham
chalavanu shikhi lo dost,
min jevu raday laine farasho
to loko balata j raheshe !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺
Good Morning Quotes Gujarati
2 years ago
પાંદડા જેવી ઉમર થઇ ગઈ
પાંદડા જેવી ઉમર
થઇ ગઈ છે સંબંધોની,
આજે લીલા, કાલે પીળા ને
પરમ દિવસે સુકા !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
pandada jevi umar
thai gai chhe sambandhoni,
aaje lila, kale pila ne
param divase suka !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
એકબીજા વિશે બોલો એના કરતા,
એકબીજા વિશે
બોલો એના કરતા,
એકબીજા સાથે બોલતા
થઇ જશો તો જિંદગી
ખુબ સરળ થઇ જશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
ekabij vishe
bolo ena karata,
ekabij sathe bolata
thai jasho to jindagi
khub saral thai jashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
પોતાના અંદાજમાં જીવો સાહેબ, લોકો
પોતાના
અંદાજમાં જીવો સાહેબ,
લોકો શું કહે છે એને
નજરઅંદાજ કરો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
potana
andaj ma jivo saheb,
loko shu kahe chhe ene
najar andaj karo !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી
રુદ્રાક્ષનો મણકો
હોય કે માનવી સાહેબ,
એક મુખવાળો જો મળી
જાય તો બેડો પાર !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
rudraksh no manako
hoy ke manavi saheb,
ek mukhavalo jo mali
jay to bedo par !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago