જયારે ઠોકરો ખાવા છતાં તમે
જયારે ઠોકરો
ખાવા છતાં તમે ના પડો,
ત્યારે સમજી લેજો કે
ઉપરવાળાએ તમને સાચવી
રાખ્યા છે સાહેબ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
jayare thokaro
khava chhata tame na pado,
tyare samaji lejo ke
uparavalae tamane sachavi
rakhya chhe saheb !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
માણસની નાદાની પણ ખરેખર બેમિસાલ
માણસની નાદાની
પણ ખરેખર બેમિસાલ છે,
અંધારું મનમાં છે ને દીવો
મંદિરમાં કરે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
manas ni nadani
pan kharekhar bemisal chhe,
andharu man maa chhe ne divo
mandir ma kare chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
નથી સંબંધ લોહીનો છતાં એ
નથી સંબંધ
લોહીનો છતાં એ દોસ્ત,
જયારે પણ મળે છે તું
આ હૃદયને લાગણીઓથી
ભરી દે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
nathi sambandh
lohino chhata e dost,
jayare pan male chhe tu
raday ne laganiothi
bhari de chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જરૂરી નથી કે બધા બધે
જરૂરી નથી કે
બધા બધે કામ આવે,
આસોપાલવ નીચે વિસામો
ભલે ના મળે પણ તોરણ બનીને
સ્વાગત તો એજ કરે છે બધાનું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jaruri nathi ke
badha badhe kam aave,
aasopalav niche visamo
bhale na male pan toran banine
svagat to ej kare chhe badhanu !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,
હંમેશા એકલા
રહેવાની હિંમત રાખો,
કેમ કે જરૂરી નથી કે જે
તમારી સાથે પહેલા હતા એ
આગળ પણ રહેશે જ !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
hammesha ekala
rahevani himmat rakho,
kem ke jaruri nathi ke je
tamari sathe pahela hata e
aagal pan raheshe j !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
મનુષ્ય મળેલી વસ્તુની બે વાર
મનુષ્ય મળેલી વસ્તુની
બે વાર જ કદર કરે છે,
એક મળતા પહેલા અને
બીજી ગુમાવ્યા બાદ !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
manushy maleli vastuni
be var j kadar kare chhe,
ek malata pahela ane
biji gumavya bad !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
જે તમારી ખુશી માટે પોતાની
જે તમારી ખુશી માટે
પોતાની ખુશી ભૂલી જાય,
એ સંબંધને ક્યારેય પૂરો ના
થવા દેશો સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
je tamari khushi mate
potani khushi bhuli jay,
e sambandh ne kyarey puro na
thava desho saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
માણસ પોતાની જાતને હોંશિયાર સમજે
માણસ પોતાની જાતને
હોંશિયાર સમજે એમાં
કંઈ ખોટું નથી,
પણ પસ્તાવાનો વારો
આવે છે જયારે એ બીજાને
મૂરખ ગણે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
manas potani jatane
honshiyar samaje ema
kai khotu nathi,
pan pastavano varo
aave chhe jayare e bijane
murakh gane chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં
જ્યાં સુધી કિસ્મતનો
સિક્કો હવામાં છે
ત્યાં સુધી નિર્ણય લઇ લો,
કારણ કે જયારે એ નીચે પડશે
એનો પોતાનો નિર્ણય
સંભળાવી દેશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jya sudhi kismat no
sikko havama chhe
tya sudhi nirnay lai lo,
karan ke jayare e niche padashe
eno potano nirnay
sambhalavi deshe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
આ દુનિયાનો એક નિયમ છે
આ દુનિયાનો
એક નિયમ છે દોસ્ત,
હદથી વધારે નમશો તો
તમને ગુલામ જ સમજશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
aa duniyano
ek niyam chhe dost,
had thi vadhare namasho to
tamane gulam j samajashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago