પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને,

પોતાની ક્ષમતા
ઉપર શંકા કરીને,
વ્યક્તિ સફળ થવાની
સંભાવના ઘટાડી દે છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

potani kshamata
upar shanka karine,
vyakti safal thavani
sambhav na ghatadi de chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

સપના ત્યારે જ સાકાર થઇ

સપના ત્યારે
જ સાકાર થઇ શકે,
જયારે તમને તમારી
જાત પર સૌથી વધારે
વિશ્વાસ હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sapana tyare
j sakar thai shake,
jayare tamane tamari
jat par sauthi vadhare
vishvas hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો ટેક્સ

પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો
ટેક્સ ચૂકવવો પડે સાહેબ,
એટલે નિંદાને પોતાની પ્રગતિ
માનીને આગળ વધવું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

pratishtha vadhe etale nindano
tex cukavavo pade saheb,
etale nindane potani pragati
manine aagal vadhavu !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈને ખરાબ સમજતા પહેલા, એની

કોઈને ખરાબ
સમજતા પહેલા,
એની પરિસ્થિતિ
પણ જાણજો સાહેબ,
શું ખબર તમે ખોટા
પણ હોઈ શકો !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

koine kharab
samajata pahela,
eni paristhiti
pan janajo saheb,
shu khabar tame khota
pan hoi shako !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

એમ સંબંધ ના બંધાય શ્વાસ

એમ સંબંધ
ના બંધાય શ્વાસ વગર,
ગોપીઓ પણ નહિ
આવે રાસ વગર,
જગતમાં બનવું છે બધાને
"રામ" એ પણ વનવાસ વગર !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

em sambandh
na bandhay shvas vagar,
gopio pan nahi
aave ras vagar,
jagat ma banavu chhe badhane
"ram" e pan vanavas vagar !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

કાં તો કમાવાની તાકાત હોય

કાં તો કમાવાની
તાકાત હોય એટલું વાપરો,
કાં તો વાપરવાની ઈચ્છા હોય
એટલું કમાવાની તાકાત રાખો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

ka to kamavani
takat hoy etalu vaparo,
ka to vaparavani ichchha hoy
etalu kamavani takat rakho !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સંબંધ ટકાવી રાખવા એક વાત

સંબંધ ટકાવી રાખવા
એક વાત યાદ રાખજો,
એકબીજાથી ક્યારેય
કંઈ છુપાવતા નહીં !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sambandh takavi rakhava
ek vat yad rakhajo,
ekabijathi kyarey
kai chhupavata nahi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સંબંધ અને રસ્તા ત્યારે પુરા

સંબંધ અને રસ્તા
ત્યારે પુરા થઇ જાય છે,
જયારે પગ નહીં પણ
દિલ થાકી જાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

sambandh ane rasta
tyare pura thai jay chhe,
jayare pag nahi pan
dil thaki jay chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

વીતેલી હોય પોતાના પર તો

વીતેલી હોય પોતાના
પર તો જ શબ્દો સમજાય,
બાકી તો બધાને સુવિચાર
જ દેખાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

viteli hoy potana
par to j shabdo samajay,
baki to badhane suvichar
j dekhay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ

ખુલ્લા પુસ્તક જેવું ફક્ત
એ લોકો સામે જ બનાય,
જેને વાંચતા અને સમજતા
આવડતું હોય સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

khulla pustak jevu fakt
e loko same j banay,
jene vanchata ane samajata
aavadatu hoy saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.