જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી

જિંદગીમાં કોઈ
વસ્તુનો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી
રાહ જોતી હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagima koi
vastuno ant nathi hoto,
hammesha navi sharuat tamari
rah joti hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

અંતે સમય બધું બતાવી જ

અંતે સમય
બધું બતાવી જ દે છે,
કોણ શું હતું અને આપણે
શું સમજતા હતા !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

ante samay
badhu batavi j de chhe,
kon shu hatu ane aapane
shu samajata hata !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ચહેરાના રંગ પર ના જવાય

ચહેરાના રંગ પર
ના જવાય હો દોસ્ત,
કેમ કે મેં તો દુધથી વધારે
ચાના દીવાના જોયા છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

chherana rang par
na javay ho dost,
kem ke me to dudh thi vadhare
chana divana joya chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

જે માણસાઈથી મઢેલી હોય, તે

જે માણસાઈથી મઢેલી હોય,
તે ઝુપડી પણ હવેલી હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

je manasaithi madheli hoy,
te zupadi pan haveli hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સ્વમાન ભૂલીને પણ જયારે સંબંધ

સ્વમાન ભૂલીને પણ જયારે
સંબંધ સાચવતા શીખી જશો,
ખરેખર ત્યારે તમે ખુદની
નજરમાં નિખરી જશો !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷

svaman bhuline pan jayare
sambandh sachavata shikhi jasho,
kharekhar tyare tame khud ni
najar ma nikhari jasho !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷

બીજાની સામે હારી જશો તો

બીજાની સામે
હારી જશો તો ચાલશે,
પણ પોતાની જાત સામે હારી
જશો ને સાહેબ તો ફરી ઉભા
થવું બહુ અઘરું છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

bijani same
hari jasho to chalashe,
pan potani jat same hari
jasho ne saheb to fari ubha
thavu bahu agharu chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મળીએ ત્યારે આંખમાં હરખ અને

મળીએ ત્યારે આંખમાં
હરખ અને અલગ પડતી
વેળાએ આંખમાં થોડી ઝાકળ,
બસ આ જ સાચો સંબંધ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

malie tyare aankh ma
harakh ane alag padati
velae aankh ma thodi zakal,
bas aa j sacho sambandh !!
💐🌻🌹shubh savar🌹🌻💐

લાગણીની રમત તો જીતી શકાય

લાગણીની રમત
તો જીતી શકાય સાહેબ,
પણ તેના લીધે ગુમાવેલી વ્યક્તિ
પાછી ના મેળવી શકાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

laganini ramat
to jiti shakay saheb,
pan tena lidhe gumaveli vyakti
pachhi na melavi shakay !!
💐🌹💐shubh savar💐🌹💐

પોતાની લાઈફને પ્રેમ કરો, કેમ

પોતાની લાઈફને પ્રેમ કરો,
કેમ કે આપણે જે જીવી રહ્યા છીએ
તે હજી ઘણા લોકોનું સપનું છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

potani life ne prem karo,
kem ke aapane je jivi rahya chhie
te haji ghana lokonu sapanu chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

પડી જવું એ હાર નથી

પડી જવું
એ હાર નથી સાહેબ,
હાર તો એ છે કે જયારે તમે
ઉભા થવાની ના પાડી દો !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

padi javu
e har nathi saheb,
har to e chhe ke jayare tame
ubha thavani na padi do !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.